વીમાધારકોને મળી શકે છે ડિજીલોકરની સુવિધા, જાણો તમને કેવી રીતે થશે ફાયદો
નવી દિલ્હી: વીમા ક્ષેત્રના નિયામક ઇરડાએ વીમા કંપનીઓને પોતાની પોલિસીધારકોને ડિજીટલ પોલિસી જારી કરવા અને તેનો ઉપયોગ કરવાની રીત જણાવવા કહ્યું છે. આ અંગે નિયામકે જણાવ્યું હતું કે, આ પગલું ન ફક્ત ખર્ચ ઓછો કરશે પરંતુ દાવાને પહોંચી વળવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે. ભારતીય વીમા વિનિયામક પ્રાધિકરણ (ઇરડાએ) એ જીઆઇસી આરઇ, લાયડ્સ (ઇન્ડિયા) અને એફઆરબી (વિદેશી […]