સુરેન્દ્રનગર જિલ્લાના હેલ્થ વર્કરોને અનિયમિત પગાર મળતા કર્મચારીઓમાં અસંતોષ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આરોગ્યમાં કાયમી અંદાજે 500 જેટલા મેલ, ફિમેલ હેલ્થ વર્કરોએ કોરોના દરમિયાન અને હાલમાં રસીકરણને લઇને દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓને મોડા પગાર થતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તા. 5 સુધીમાં પગાર થાય તેવી માંગ કરી હતી. કર્મીઓના પ્રશ્નોને લઇને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા વારંવાર રજૂઆત […]