ઉકાઈ ડેમઃ સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી ઉપલબ્ધ
સુરતઃ ઉકાઇ ડેમ દ્વારા સિંચાઇ, જળ-વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉછેર, પીવાના પાણીની ઉપલબ્ધિ, ઔધોગિક એકમોમા પાણીની જરૂરિયાત પુરી કરવામાં આવે છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર સોનગઢ તાલુકામાં ઉકાઇ ડેમ વર્ષ ૧૯૭૨માં બનાવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જે તેની જળ સપાટીની સંપૂર્ણ ક્ષમતાએ પહોચ્યો […]