માળખાગત સવલતોના નિર્માણ થકી ગ્રામીણ જીવનને ઘબકતુ બનાવાનો સરકારનો નિર્ધારઃ ઈશ્વરભાઈ પરમાર
અમદાવાદઃ ગ્રામ્ય કક્ષાએ માળખાગત સવલતોના નિર્માણ થકી ગ્રામીણ જીવનને ઘબકતુ બનાવવા રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે જેના પરિણામે અસરકારક કામગીરી ના કારણે ગ્રામ્ય સ્તરે જનસુખાકારીમાં નોધપાત્ર વધારો પણ થયો છે. તેમ સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) અંતર્ગત સાબરકાંઠા, આણંદ, જૂનાગઢ અને […]