રશિયા પણ છે પશ્ચિમનું દુશ્મન, તો પછી શા માટે ISIS-Kએ કર્યો હુમલો? 1400 વર્ષ જૂનો છે ઈતિહાસ
મોસ્કો: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અવારનાર અમેરિકા સહીતના પશ્ચિમી દુનિયાના દેશોને ધમકી આપતા રહે છે. તેઓ માને છે કે અમેરિકા, યુરોપિયન યુનિયન સહીત પશ્ચિમી દેશો તેમની વિરુદ્ધ છે અને યુદ્ધમાં યુક્રેનનો સાથ આપી રહ્યા છે. કોલ્ડવોરના તબક્કામાં જ રશિયાની આ સ્થિતિ છે. આ પ્રકારે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તમામ ઈસ્લામિક આતંકવાદ પણ પશ્ચિમી દેશોને લઈને […]