1. Home
  2. Tag "islamabad"

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, […]

પાકિસ્તાનમાં ચીની ઈજનેરો પર આત્મઘાતી હુમલો, 5 ચીનીઓના મોત

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલા પર આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં મળતી માહિતી મુજબ  5 ચીની નાગરિકોના જીવ ગયા છે. રિઝનલ પોલીસ ચીફના કહેવા પ્રમાણે ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલામાં વિસ્ફોટક ભરેલા વાહનને આત્મઘાતી હુમલાખોરે અથડાવી દીધું હતું અને તેમાં વિસ્ફોટ થયો હતો. આ કાફલો ઈસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વાંના […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા 4.8ની નોંધાઈ તીવ્રતા જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં દિલ્હી:પાકિસ્તાનમાં રાત્રે 1.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધવામાં આવી હતી. ભૂકંપ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 303 કિલોમીટરના વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે આવ્યો હતો.ભૂકંપની ઊંડાઈ […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટઃ ઈમરાનખાનના સમર્થકો ઈસ્લામાબાદમાં રસ્તા ઉપર ઉતર્યા

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય ઉથલ-પાથલ સર્જાઈ છે. વિરોધ પક્ષના દબાણને પગલે ઈમરાન ખાને સત્તા ગુમાવી હતી, તેમજ નવાઝ શરીફના ભાઈ નવા વડાપ્રધાન બન્યાં હતા. જો કે, નવા વડાપ્રધાન સામે પણ સંકટ ટળ્યું નથી. ઈમરાન ખાન દ્વારા ફરીથી ચૂંટણીની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો […]

પાકિસ્તાન સરકારની સરખામણી તાલિબાન સાથે કરવા બદલ ઈમરાન ખાનને લાગ્યા મરચા

પાકિસ્તાન સરકારની સરખામણી તાલીબાન સાથે કરાઈ સરખામણી કરવા બદલ ઇમરાન ખાનને લાગ્યા મરચા વરિષ્ઠ નોકરશાહ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા દિલ્હી:પાકિસ્તાનના એક વરિષ્ઠ અમલદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશની સરકાર અને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર વચ્ચે સમાનતા દર્શાવી છે. આના પર વડાપ્રધાન ઈમરાન ખાનને મરચા લાગી આવ્યા છે. ઈમરાન ખાને વરિષ્ઠ અમલદાર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. […]

પાકિસ્તાનની સાન આવી ઠેકાણે, હવે ઇસ્લામાબાદમાં બનશે પ્રથમ હિંદુ મંદિર

પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી ઇસ્લામાબાદમાં હવે બનશે હિંદુ મંદિર ઇમરાન સરકારે જમીન ફાળવણી કરી નવી દિલ્હી: આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનમાં અનેક વર્ષોથી હિંદુ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર અને દમનના અનેક કિસ્સાઓ સામે આવે છે અને વારંવાર ત્યાં હિંદુ મંદિરને ખંડિત કરવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હવે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પ્રથમ હિંદુ […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણને મંજૂરી મળી

પાકિસ્તાનની રાજધાનીમાં બનશે હિન્દુ મંદિર ઈમરાન ખાન સરકાર નરમ પડી પાકિસ્તાની હિન્દુઓમાં ખુશીનો માહોલ દિલ્હી :પાકિસ્તાનમાં કોઈપણ સુરક્ષિત નથી, આ વાતને અનેક રીતે સાબિત કરી શકાય તેમ છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલોચ લોકો પર અત્યાચાર કરવામાં આવે છે. હિન્દુઓ પર હુમલાઓની ઘટના સામે આવતી રહે છે. આવા કારણોસર પાકિસ્તાનની છાપ વિશ્વભરમાં બગડી છે, અને હવે તે […]

જમ્મુમાં આતંકી હુમલાના કાવતરા બાદ હવે ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં જોવા મળ્યું ડ્રોન  

 જમ્મુ એરબેઝ પર ડ્રોન એટેકની ઘટના  હવે ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં જોવા મળ્યું ડ્રોન ભારતે સયુંકત રાષ્ટ્રમાં આપી ચેતવણી શ્રીનગર :જમ્મુમાં ડ્રોન દ્વારા આતંકી હુમલો કરવાનું કાવતરું સામે આવ્યા બાદ હવે પાકિસ્તાનના ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં એક ડ્રોન જોવા મળ્યું છે. ભારતે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાન સરકાર સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. […]

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા નોંધાઈ

ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા 4.5 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી છે. બુધવારે સવારે ભૂકંપના આંચકા સ્થાનિક સમય પ્રમાણે 6.39 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી હતી.તો, તેનું કેન્દ્ર રાજધાનીથી 146 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ ભૂકંપના આંચકા રાજધાની તેમજ આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. જે […]

લાદેન નવાઝ શરીફને ભંડોળ પૂરું પાડતો હતો, પાક.ના પૂર્વ રાજદૂતનો ઘટસ્ફોટ

પાકિસ્તાનના પૂર્વ રાજદૂત આબિદા હુસૈનનો ઘટસ્ફોટ આતંકી બિન લાદેને પાક.ના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને કરી હતી મદદ પાક.ના ટોચના નેતાઓ આતંકી સંગઠનો સાથે ઘેરાબો ધરાવે છે ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે અનેક ઘટસ્ફોટ કર્યા છે. જેમાં આતંકવાદી ઓસામા બિન લાદેને પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને નાણાકીય ભંડોળ સહિતની મદદ કરી હોવાનો ઘટસ્ફોટ પણ સામેલ છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code