ઈસ્લામિક દેશ ઈરાકમાં 300 વર્ષ જૂની મસ્જિદના મિનારાને તોડી પડાયું
નવી દિલ્હીઃ દક્ષિણ ઇરાકી શહેર બસરામાં એક રસ્તો પહોળો કરવા માટે 300 વર્ષ જૂની મસ્જિદના મિનારાને તોડી પાડવામાં આવ્યું હતું. બસરાના સ્થાનિક લોકો સરકારના આ કામથી નારાજ હોવાનું કહેવાય છે. ઈરાકના ધાર્મિક અને સાંસ્કૃતિક નેતાઓએ પણ આ કાર્યવાહીની નિંદા કરી છે. તેમણે આ ઘટનાને ઈરાકના સાંસ્કૃતિક વારસા પર હુમલો ગણાવ્યો હતો. આ ટાવર 1727માં બનાવવામાં […]