બહુમતી ન હોવા છતાં પણ સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે બેન્જામિન નેતન્યાહૂ
ઈઝરાયલમાં સરકાર બનાવવાના પ્રયત્નો યથાવત રાષ્ટ્રપતિ કાર્યાલયે આદેશ આપ્યા બેન્જામિન નેતન્યાહૂએ પહેલ કરી ઈઝરાયલમાં સરકાર બવાનના માટે 61 સીટની અનિવાર્યતા હાલ બન્ને પાર્ટી પાસે 31 અને 33 સીટ છે સહિયારી સરકાર ન બનો તો એક જ વર્ષમાં ત્રીજી ચૂંટણીનુ યોજન થશે રાષ્ટ્રપતિ કાર્યાલયનો આદેશ આવ્યા પછી બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે, “આપણા પ્રયત્ન હોવા જોઈ કે,આપણે […]