1. Home
  2. Tag "Israel-Hamas war"

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ રફામાં હુમલામાં 70થી વધારેના મોત

નવી દિલ્હીઃ ગાઝાના રફામાં ઈઝરાયેલના હુમલાથી 70થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની હુમલો ન કરવાની સલાહ બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ સેનાને હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હુમલા બાદ હમાસે પણ વર્ષો પહેલા થયેલા શાંતિ કરારનો પૂર્ણ કરી સૈન્ય દખલની ચેતવણી આપી છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ હુમલા […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવામાં મુસ્લિમ દેશો નિષ્ફળ, PM મોદી જ તમામને આશાઃ ઈમામ બુખારી

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલામાં 1200 ઈઝરાયીલી નાગરિકોના મોત થયાં હતા. હમાસના આતંકવાદીઓએ આચરેલી બ્રબરતાની ભારત સહિતના દેશોએ નિંદા કરી હતી. હમાસના આ કૃત્યને પગલે ઈઝરાયલની સેનાએ તેને તેની ભાષામાં જ જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. ઈઝરાય અને હમાસ વચ્ચે 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હમાસના અનેત આતંકવાદીઓને ઠાર […]

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયન રાજદ્વારીએ ભારતનો માન્યો આભાર

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરના યુદ્ધવિરામને કારણે થોડા દિવસો સુધી એવું લાગતું હતું કે સ્થિતિ સુધરશે, પરંતુ એવું કંઈ થયું નથી. આ દરમિયાન પેલેસ્ટાઈન એમ્બેસીના કાઉન્સેલર બાસેમ એફ. હેલિસે પેલેસ્ટાઈનને સમર્થન આપવા અને દર વખતે એકતા દર્શાવવા બદલ ભારતનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે આ […]

ઈઝરાય-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં રોગચાળો ફેલાવવાની WHOએ ભીતી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ (UN) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ગંભીર ટિપ્પણી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં રોગચાળો ફેલાવાની આશંકા છે. તે જ સમયે, ઇજિપ્ત પર મોટા પાયે વિસ્થાપનનું દબાણ વધશે. અમેરિકાના અગ્રણી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, યુએનના અધિકારીઓએ […]

બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી,ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફરી શરૂ થઈ ભ્રષ્ટાચારના કેસની સુનાવણી

દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. યુદ્ધના કારણે બે મહિનાના અંતરાલ પછી, ઇઝરાયેલની જિલ્લા અદાલત આજે એટલે કે મંગળવારથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી ફરી શરૂ કરશે. 7 ઓક્ટોબરે હમાસે હુમલા શરૂ કર્યા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર ભારે હુમલા કરી રહ્યું […]

સીઝફાયર પૂર્ણ થતા ઈઝરાયલ-હમાસ વચ્ચે ફરીથી યુદ્ધનો પ્રારંભ

નવી દિલ્હીઃ ઇઝરાયેલે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ પર ઇઝરાયેલી પ્રદેશ તરફ ગોળીબાર કરીને અસ્થાયી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા પછી હમાસ સામે લડાઇ ફરી શરૂ કરી છે. સવારે 7 વાગ્યે  યુદ્ધવિરામ સમાપ્ત થવાના એક કલાકમાં, ઇઝરાયેલે કહ્યું કે, હમાસે ગાઝામાંથી છોડેલા રોકેટને અટકાવવામાં આવ્યું હતું. હમાસ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી અને ગોળીબાર જવાબદારીનો […]

ઈરાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી પર વ્યક્ત કર્યો ભરોસો,ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવાની કરી અપીલ

દિલ્હી: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમે ભારતને અપીલ કરી છે કે તે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવા માટે પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરે. ઈરાનને વિશ્વાસ છે કે જો ભારત ઈચ્છે તો તે આ યુદ્ધને રોકી શકે છે. તેમને વડાપ્રધાન મોદી અને […]

પેલેસ્ટાઈન મુદ્દાનો ઉકેલ જરૂરી, પરંતુ આતંકવાદ અસ્વીકાર્ય : ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ રોમના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે સંયુક્ત સત્રમાં ઈઝરાયલ અને હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, આતંકવાદ અસ્વીકાર્ય છે પરંતુ તેની સાથે જ પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન પણ જરૂરી છે. સંયુક્ત સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે, 7 ઓક્ટોબરે જે બન્યું તે આતંકવાદનું મોટું કૃત્ય હતું. સમગ્ર વિસ્તારમાં તણાવ છે. યુદ્ધને […]

ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચ્યો

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 25 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ કેટલો સમય ચાલશે તે અત્યારે કહી શકાય તેમ નથી. ગાઝા પર ઈઝરાયેલના હુમલા ચાલુ છે. ગાઝામાં અત્યાર સુધીમાં 8500થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, ઇઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝામાં જબાલિયા રેફ્યુજી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 50થી વધુ […]

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલો કર્યો

દિલ્હી: જ્યાં એક તરફ ઈઝરાયેલ ગાઝામાં હમાસના ટાર્ગેટને સતત નિશાન બનાવી રહ્યું છે તો બીજી તરફ અમેરિકાએ પણ હમાસના સહાનુભૂતિ ધરાવતા લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને પૂર્વ સીરિયામાં સ્થિત તેની સાથે જોડાયેલા જૂથો પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ સપ્તાહની શરૂઆતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code