1. Home
  2. Tag "Israel war"

જહાજ સાથે પકડાયેલા 17 ભારતીયોને ઈરાને મુક્ત કર્યા

નવી દિલ્હીઃ ઈરાને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના સમગ્ર ક્રૂને મુક્ત કર્યા છે. ક્રૂમાં 17 ભારતીયો સહિત 25 લોકોનો સમાવેશ થાય છે. ભારતીય ક્રૂ મેમ્બર્સમાં એકમાત્ર મહિલા કેડેટ એન ટેસા જોસેફને ઈરાની સૈન્ય દ્વારા પહેલાથી જ મુક્ત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાયાને શુક્રવારે એસ્ટોનિયન વિદેશ મંત્રી માર્ગસ ત્સાહકાના સાથે […]

ઈઝરાયલ યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાએ એક સાથે 40થી વધુ રોકેટથી હુમલો કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહે ગાલીલીના ઉત્તરીય વિસ્તાર પર એક સાથે 40 થી વધુ રોકેટ છોડ્યા અને આ રોકેટ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. લેબનોનમાં ઈરાનના હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે ઉત્તરી ઈઝરાયેલમાં ઈઝરાયેલી આર્મી આર્ટિલરીને નિશાન બનાવીને ડઝનબંધ રોકેટ […]

ઈઝરાયલ યુદ્ધ: હમાસના 70થી વધુ આતંકીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયેલના આક્રમક સૈન્ય અભિયાને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસની કમર તોડી નાખી છે. ગાઝા પટ્ટીમાં યુદ્ધના 70માં દિવસે હમાસના આતંકવાદીઓની શસ્ત્રો મૂકવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં સેંકડો આતંકવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.  ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) આપેલ નિવેદન અનુસાર, કમલ અડવાન હોસ્પિટલના વિસ્તારમાં હમાસની બિલ્ડિંગમાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. અહીં એન્કાઉન્ટરમાં […]

બંધકોને મુક્ત ન કરાય તો ઈઝરાયલના હમાસના તમામ નેતાઓને ખતમ કરી દેવા જોઈએ, હમાસના નેતાના દીકરાની અપીલ

નવી દિલ્હીઃ હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે ઈઝરાયેલને જો તમામ બંધકોને મુક્ત કરવામાં આવે તો તેના પિતા સહિત હમાસના તમામ નેતાઓને ખતમ કરી નાખવા અપીલ કરી છે. મોસાબ હસને કહ્યું હતું કે, ઈઝરાયલે બંધકોને મુક્ત કરવા માટે હમાસ માટે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. જો હમાસ તે સમય મર્યાદામાં બંધકોને મુક્ત નહીં […]

ગાઝામાં હોસ્પિટલ બાદ હવે સ્કૂલમાંથી ઝડપાયા માનવતાના દુશ્મન હમાસના મારક હથિયારો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આતંકવાદી સંગઠન હમાસે જાહેર સેવા કેન્દ્રો એટલે કે હોસ્પિટલો અને સ્કૂલને આતંકવાદનો અડ્ડો બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ એક હોસ્પિટલમાંથી ઈઝરાયલની સેનાએ હમાસના મારક હથિયારો જપ્ત કર્યાં હતા. જેનો વીડિયો પણ જાહેર કર્યો હતો. હવે હમાસનો વધુ એક […]

હમાસનું નામો નિશાન દુનિયામાંથી નાબુદ કરવાની જરુરીઃ ભારતીય મૂળના અમેરિકી સાંસદ થાનેદાર

અમેરિકામાં ભારતીય મૂળના સાંસદ થાનેદારે આતંકવાદી સંગઠન હમાસની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે, હમાસને દુનિયામાંથી હંમેશા માટે નાબૂદ કરવાની જરૂર છે. તેમણે હમાસને બર્બર આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું. તેમજ અમેરિકન યુનિવર્સિટીઓમાં ભણતા હિન્દુ, શીખ, યહૂદી, હજારા અને યઝીદી સમુદાયની સુરક્ષા માટે નીતિઓ બનાવવામાં આવે. થાનેદારે તાજેતરમાં યુએસ કોંગ્રેસમાં એક કોકસની પણ રચના […]

ઇઝરાયેલના અસ્તિત્વનો જંગ અને વિશ્વ પર નવું સંકટ

(સ્પર્શ હાર્દિક) જી-ટ્વેન્ટી સમિટમાં ભારત અને અન્ય દેશોએ સાથે મળીને જે મહત્વાકાંક્ષી આઇમેક (‘ઇન્ડિયા મિડલ-ઇસ્ટ યુરોપ ઇકોનોમિકલ કૉરિડોર) માટે એમઓયુ કરેલ, એ હજુ આકાર લે એ પહેલાં જ અરબની ધરા પર ક્યારનોયે ભભૂકી રહેલો અગ્નિ પ્રચંડ થઈને અંતે ભીષણ યુદ્ધમાં પરિણમ્યો છે. આતંકવાદી સંગઠન હમાસના પાશવી હુમલા પછી ઇઝરાયેલ પોતાના અસ્તિત્વના જંગ માટે પ્રતિબદ્ધ થયું […]

ઓપરેશન અજયઃ ઈઝરાયલ વોર વચ્ચે 230 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ શુક્રવારે આવશે

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ બંને વચ્ચે લગભગ છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન અજય હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત પ્રથમ ફ્લાઈટ આજે રાતના રવાના થશે. જે આવતીકાલે સવારે 230 ભારતીયોને લઈને પરત ફરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ […]

ઈઝરાઈલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સુરતના હીરા બજારનો 10 હજાર કરોડનો વેપાર થયો ઠપ

સુરત : ગુજરાતમાં હીરાના વેપાર અને કાચા માલ (રફ)માંથી હીરા તૈયાર કરવા માટેનું મુખ્ય મથક સુરત ગણાય છે. હીરા ઉદ્યોગ એ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હીરા ઉદ્યોગને ગ્રહણ લાગ્યુ હોય તેમ મંદીનો દૌર ચાલી રહ્યો છે. રત્ન કલાકારો અને વેપારીઓ તેજીની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ ઈઝરાઈલ અને હમાસ વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code