1. Home
  2. Tag "Israel"

ઇઝરાયલ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર શનિવારે ફિલિસ્તીનના કટ્ટરપંથી સંગઠન હમાસ તરફથી કરવામાં આવેલા રોકેટ હુમલાને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, અમે નિર્દોશ પીડિતોની સાથે છીએ. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાની ખબરથી ખુબ દુખ થયું છે. અમારી પ્રાર્થનાઓ નિર્દોશ પીડિતો અને તેમના પરિવારજનો […]

ઈઝરાયલ ઉપર 7000 રોકેટ છોડ્યાનો હમાસનો દાવો, ઈઝરાયલે આતંકવાદીઓ સામે શરુ કર્યું અભિયાન

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર આજે શનિવારે સવારે હમાસે હુમલો કહ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં રોકેટથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં મોટી સંખ્યામાં હથિયારો સાથે આતંકવાદીઓ ઘુસ્યા હોવાનું પણ જાણવા મલે છે. દરમિયાન આ હુમલામાં 22 વ્યક્તિઓના મોત થયાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ઈઝરાયલ ઉપર સાત હજાર જેટલા રોકેટ છોડવામાં આવ્યા હોવાનો હમાસે દાવો […]

ઈઝરાઈલ ઉપર પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ રોકેટથી કર્યો હુમલો, અનેક ત્રાસવાદીઓએ કરી ઘુસણખોરી

જેરૂસલેમ: ગાઝા પટ્ટીમાં સક્રીય હમાસના ઉગ્રવાસીઓએ ઇઝરાઈલ ઉપર રોકેટથી હુમલો કર્યો હતો અનેક રેકેટ ઉઝરાઈલ ઉપર છોડવામાં આવ્યા હતા. ઈસ્લામિસ્ટ મૂવમેન્ટ હમાસનો ઈઝરાઈલ ઉપર  આ સૌથી મોટો હુમલો છે. આ ઉપરાંત આતંકવાદીઓ હથિયારો સાથે ઈઝરાયલમાં પ્રવેશ્યાનું જાણવા મળે છે. ઈઝરાયલના જણાવ્યા અનુસાર હમાસને આ ગુસ્તાખીની ભારે કિંમત ચુકવવી પડશે. Just surreal! Footage of Palestinian Hamas […]

ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી

રાજપીપલા : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પધારેલા સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે આજે વડોદરાથી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અને એક એક જગ્યાએ પ્રદર્શિત કરેલી વસ્તુનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. તેઓને ગાઈડ […]

ઈઝરાયેલમાં વિરોધ પ્રદર્શન વચ્ચે PM નેતન્યાહુનું મોટું પગલું, રક્ષા મંત્રીને હટાવ્યા

દિલ્હી:ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે દેશના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટને બરતરફ કર્યા છે. ગેલન્ટે એક દિવસ પહેલા જ ન્યાયિક પ્રણાલીમાં કેટલાક ફેરફારો અંગે દરમિયાનગીરી કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યારે તેને ટાળી શકાય છે કારણ કે તે દેશને અલગ કરી શકે છે. આ પછી જ ગેલન્ટ પર આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નેતન્યાહુની […]

પીએમ મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી,અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી.બંને દેશો વચ્ચેના “નજીક અને મહત્વપૂર્ણ” સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે ટેક્નોલોજી, અર્થતંત્ર અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ગયા વર્ષે ડિસેમ્બરમાં નેતન્યાહુ સત્તામાં પરત ફર્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ […]

સ્પેન, દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલે ચીનના પ્રવાસીઓના કોવિડ-19 પરિક્ષણ પર ભાર મુક્યો

નવી દિલ્હીઃ WHOના વડાએ ચીનના કોવિડ-19 ના વ્યાપક ફેલાવના જવાબમાં પ્રતિબંધો દાખલ કરનારા દેશોના નિર્ણયને ‘સમજી શકાય તેવું’ ગણાવ્યું છે. બેઇજિંગ તરફથી માહિતીના અભાવને ધ્યાનમાં રાખીને, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ ચીનને દેશમાં રોગચાળાની સ્થિતિ પર સ્પષ્ટ પ્રકાશ પાડવા વિનંતી કરી છે. બેઇજિંગ દ્વારા તેની શૂન્ય-કોવિડ નીતિના નિર્ણય પછી ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ કોરિયા અને […]

બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયેલના વડાપ્રધાન તરીકે શપથ લીધા,છઠ્ઠી વખત બનાવી સરકાર

દિલ્હી:ઇઝરાયેલના વડાપ્રધાન તરીકે ફરીએકવાર બેન્જામિન નેતન્યાહૂ ચૂંટાઈ આવ્યા છે.તેમને આ પદ માટે  ગુરુવારે જ શપથ લીધા હતા. વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા તેમણે કહ્યું હતું કે તેમનો સમગ્ર ભાર આરબ-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા પર રહેશે. આમ,તેમણે ઈઝરાયેલમાં પોતાની છઠ્ઠી વખત સરકાર બનાવી છે. બેન્જામિન નેતન્યાહૂ પીએમ મોદીના ખાસ મિત્ર છે. પ્રોટોકોલથી આગળ વધીને […]

ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ,પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નફતાલી બેનેટનો પણ આભાર માન્યો  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળવા બદલ યાયર લેપિડને અભિનંદન પાઠવ્યા છે.મોદીએ ભારતના સાચા મિત્ર હોવા બદલ નફતાલી બેનેટનો પણ આભાર માન્યો છે. વડાપ્રધાનએ ટવિટ કરીને કહ્યું કે;”ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ ગ્રહણ કરવા બદલ @yairlapid ને હાર્દિક શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન. હું સંપૂર્ણ રાજદ્વારી સંબંધોના […]

ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં મોડી રાતે ફાયરિંગની ઘટના – 2 ના મોત, 6 લોકો ઘાયલ

ઈઝરાયેલના તેલ અવી શરેહની ઘટના મોજી રાતે અંઘાઘુન ફાયરિંગ કરાયું 2 લોકોના થયા મોત 6 લોકો થયા ઈજાગ્રસ્ત દિલ્હીઃ- ઈઝરાયેલ એક એવો દેશ છે કે જ્યાં સતતહુમલાો જેવી ઘટનાઓ બનતી હોય છે, ા સાથે જ ફાયરિંગ થવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે, ત્યારે હવે ફરી વિતેલી મોડી રાતે ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં અંધાધુન ફાયરિંગની ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code