1. Home
  2. Tag "Israel"

ઈઝરાયલઃ તેલ અવીવમાં થયેલ ફાયરિંગમાં 7ના મોત,સાત દિવસમાં ત્રીજો હુમલો  

ઈઝરાયલના તેલ અવીવમાં થયું ફાયરિંગ ફાયરિંગમાં 7 લોકોના નિપજ્યા મોત સાત દિવસમાં થયો ત્રીજો હુમલો દિલ્હી:ઈઝરાયલના તેલ અવીવમાં એક બંદૂકધારી દ્વારા કરવામાં આવેલા હુમલામાં સાત લોકો માર્યા ગયા છે.ઇઝરાયલના ચિકિત્સકોએ આ અંગે માહિતી આપી છે.દેશના વડાપ્રધાન નફતાલી બેનેટે આ દુ:ખદ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે,એક અઠવાડિયામાં ત્રીજા ઘાતક હુમલા પછી […]

ઈઝરાયલમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ મળી આવ્યો – બે દર્દીઓના પરિક્ષણમાં થઈ પૃષ્ટિ

ઈઝરાયલમાં કોરોનાના નવા વેરિએન્ટની થઈ પૃષ્ટી બે દર્દીઓમાં મળી આવ્યો નવો વેરકિએન્ટ આ બન્ને દર્દીના આરટીપીસીઆર પરિક્ષણ કરાયા હતા દિલ્હીઃ- દશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાની પૃષ્ટી થઈ રહી છે, કોરોના વાયરસે અનેક સ્વરુપ બદલ્યા છે .અનેક વેરિએન્ટ બાદ હવે ઈઝરાયલમાં આ નવા વેરિએન્ટની […]

ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,બે પાયલોટના મોત

ઇઝરાયેલમાં બની મોટી દુર્ઘટના હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા દિલ્હી:ઇઝરાયેલમાં સોમવારે રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી, જ્યારે ઉત્તર ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. દુર્ઘટના અંગે સેનાએ કહ્યું છે કે,ક્રૂ મેમ્બર પણ ઘાયલ થયા છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા […]

ઓમિક્રોનની દહેશત વચ્ચે ઈઝરાયલમાં ફ્લોરોનાનો પ્રથમ કેસ નોંધાયો

ઓમિક્રોનની દહેશત વચ્ચે નવા વાયરસની એન્ટ્રી ઈઝરાયલમાં ફ્લોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો ફ્લોરોનાએ કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાનું બેવડું ચેપ દિલ્હી:હાલ વિશ્વભરના દેશો કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોન વેરિયન્ટ સામે લડી રહ્યા છે, જે કોરોનાવાયરસના સૌથી ચેપી પ્રકારમાનો છે.દુનિયામાં વસ્તુઓ પહેલેથી જ ખરાબ થઈ રહી છે.ઉપરથી હવે દુનિયામાં એક નવી મુસીબતે દસ્તક આપી છે.ખરેખર, ઈઝરાયેલમાં ફ્લોરોનાનો પહેલો કેસ […]

આ દેશમાં હવે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ચોથો બૂસ્ટર ડોઝ મળશે

ઇઝરાયલના લોકોને હવે ચોથો ડોઝ અપાશે ચોથા બૂસ્ટર ડોઝને અપાઇ મંજૂરી નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મળશે ડોઝ નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. આ નવા વેરિએન્ટના પણ ઝડપથી કેસો વધી રહ્યા છે. સ્પેન, અમેરિકા સહિત તમામ દેશો કોવિડની ભયંકર અસરનો સામનો કરી રહ્યા છે. જો કે કેટલાક દેશોમાં […]

ઇઝરાયલમાં ઓમિક્રોન વેરિએન્ટની વધતી દહેશત, વડાપ્રધાને બાળકોને વેક્સિન લેવા અપીલ કરી

ઇઝરાયેલમાં કોરોના વાયરસની 5મી લહેર શરૂ ઓમિક્રોનથી સતર્ક રહેવા નાગરિકોને અપીલ બાળકોને રસી અપાવવા વડાપ્રધાન નફ્તાલી બેનેટે કરી અપીલ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં હવે ઇઝરાયલ પણ આવી ચૂક્યું છે અને ત્યાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો પ્રકોપ સતત વધી રહ્યો છે. તેની સામે રક્ષણ માટે ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે દેશવાસીઓને તેમના બાળકોને વેક્સિન આપવા માટે વિનંતી […]

દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ ક્રમે ઇઝરાઈલનું તેલ અવિવ, સસ્તા શહેરોમાં અમદાવાદનો સમાવેશ

દિલ્હીઃ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેન્સ યુનિટ(ઈઆઈયુ)એ રહેવાના હિસાબે દુનિયાના શહેરોની રેંકિંગ કરી છે. જેમાં ઈઝરાઈલના તેલ અવિવને દુનિયાનું સૌથી મોંઘુ શહેર બતાવાયું છે. દુનિયાના બાકી શહેરોની સરખામણીએ અહીં પહેવાનો ખર્ચ સૌથી વધારે છે. પહેલાના રિપોર્ટની સરખામણીએ આ વખતે તેલ અવીવ પાંચ સ્ટેપ ઉપર ચડીને પ્રથમ નંબર ઉપર આવી ગયું છું. આ વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 173 […]

26/11 મુંબઇ હુમલાની વરસી: ઇઝરાયલના ભારતીયોએ મૃતકોને આપી શ્રદ્વાંજલિ, હુમલામાં 6 યહુદીઓના પણ મોત થયા હતા

ઇઝરાયલમાં ભારતીયોએ 26/11 હુમલાના મૃતકોને કર્યા યાદ શ્રદ્વાંજલિ સ્વરૂપે અનેક કાર્યક્રમોનું કરાયું આયોજન હુમલામાં માર્યા ગયેલા યહુદીઓ સહિત મૃતકોને અપાઇ શ્રદ્વાંજલિ નવી દિલ્હી: આજે મુંબઇ આતંકી હુમલા 26/11ની વરસી છે. દહેશત, ડર, ફફડાટ, ચીસો, આહટ વચ્ચેના મોતના નગ્ન નાચથી અનેક ઘરોમાં અંધકાર ફેલાયો હતો. ન માત્ર ભારતીયો પરંતુ વિદેશમાંથી ભારત પ્રવાસે આવેલા કેટલાક લોકોએ પણ […]

ઇરાન-હમાસને જડબાતોડ જવાબ માટે તૈયાર છે ઇઝરાયલની રોબોટ આર્મી, જાણો તેની વિશિષ્ટતાઓ

ઇરાન-હમાસ જેવા દુશ્મનોને ઇઝરાયલ જડબાતોડ જવાબ આપશે ઇઝરાયલ હવે જંગ લડવા માટે તૈયાર કરી રહી છે રોબોટ આર્મી આ રોબોટ્સ અત્યાધુનિક ખાસિયતોથી છે સજ્જ નવી દિલ્હી: ઇઝરાયલ નાનો દેશ હોવા છતાં તેના અનેક દુશ્મનો છે જે વારંવાર ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર બેઠા હોય છે અને અનેકવાર મિસાઇલ હુમલા કરીને ઇઝરાયલની શાંતિ ખંડિત કરવા […]

ભારત સાથેના સંબંધો વિશે નફ્તાલી બેનેટે કરી હૃદયસ્પર્શી વાત, જાણીને થશે ગર્વ

PM મોદીના મિત્ર નફ્તાલી બેનેટે કરી હૃદયસ્પર્શી વાત ભારત સાથે ઇઝરાયલના સંબંધો અંગે કરી વાત ઇઝરાયલમાં પીએમ મોદી ખૂબ જ લોકપ્રિય છે: નફ્તાલી બેનેટ નવી દિલ્હી: ભારત-ઇઝરાયલની મિત્રતા ગાઢ છે અને ભારત સાથેના ઇઝરાયલના સંબંધોને લઇને ઇઝરાયલે ફરી એક સ્પષ્ટતા કરી છે. ભારત સાથેના સંબંધોની વાત કરતા ઇઝરાયલના પીએમ નફ્તાલી બેનેટે કહ્યું છે કે, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code