1. Home
  2. Tag "Israel"

ભારતીય વાયુસેનાની વધી તાકાત – MRSAM મિસાઈલ 70KMની રેન્જમાં બધુ તબાહ કરી શકે છે

નવી દિલ્લી: સરહદ પર વધતા જતા પડકારને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેના સજ્જ છે. આવામાં હવે ભારતીય વાયુસેનાના હાથમાં એવી મિસાઈલ આવી છે કે જે 70 કિલોમીટરની રેન્જમાં બધી વસ્તુને તબાહ કરી નાખે છે. આ મિસાઈલનું નામ છે મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MRSAM). ભારત અને ઈઝરાયલને ડિફેન્સ સેક્ટરમાં પોતાની શક્તિ વધારવામાં મહત્વની સફળતા મળી […]

ભારતીય સેનાની તાકાત થશે બમણીઃ એર સ્ટ્રાઈક મિશન માટેનું સ્ટ્રાઈકર હથિયાર હવે ઈઝરાયલ બનાવશે ભારતમાં

ભારતની તાકાત થશે બેગણી હવે ઈઝરાયલ કંરની એરસટ્રાઈકર બનાવશે ભારતમાં   દિલ્હીઃ દેશમાં ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બની રહી છે,તેમને મજબૂત બનાવવાની દિશામા કેન્દ્ર દ્રારા અનેક સફળ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને જે જીત મેળવી હતી તેવા મિશનને વધુ સફળ બનાવવાના પ્રયત્નો થઈ […]

લો બોલો, ઈઝરાઈલની જેલમાંથી છ કેદીઓ કાટવાળી ચમચીઓથી સુરંગ ખોદી થયાં ફરાર

દિલ્હીઃ ઈઝરાઈલમાં સૌથી સુરક્ષિત મનાતી ગિલોબા જેલમાંથી છ કેદીઓ ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે. ભાગનારા તમામ કેદીઓ ફિલીસ્તાની નાગરિક હતા અને તેમની ઉપર હત્યા અને હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુના નોંધાયેલા હતા. ઈઝરાઈલના વડાપ્રધાન નેફટાલી બેનેટને બનાવની જાણકારી આપવામાં આવી છે. જે બાદ તેમણે કેબિનેટમાં સમગ્ર ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ […]

અફઘાનિસ્તાનમાં તંગદિલી વચ્ચે ઇઝરાયલ-પેલેસ્ટાન વચ્ચે ફરીથી ઘર્ષણ, 4નાં મોત

અફઘાનિસ્તાનમાં તંગદિલી વચ્ચે હવે ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે પણ સંઘર્ષ ઇઝરાયલે પેલેસ્ટાઇનના વેસ્ટ બેંકમાં રેડ પાડી આ ઘટનામાં થયેલા ફાયરિંગમાં 4નાં મોત નવી દિલ્હી: એક તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાહાકારથી માહોલ તંગદિલીભર્યો છે ત્યારે બીજી તરફ હવે જૂના દુશ્મન એવા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે પણ તકરાર શરૂ થઇ ગઇ છે. ઇઝરાયલે પેલેસ્ટાઇનના તાબા હેઠળના વેસ્ટ બેંકમાં રેડ પાડી […]

કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપનાર ઈઝરાયલ પ્રથમ દેશ બન્યોઃ ફાઈઝરના બન્ને ડોઝ લીધા બાદ પણ નબળી ઈમ્યૂનિટી ધરાવતા લોકો આ ડોઝ લઈ શકશે

વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપનાર ઈઝરાયલ પ્રથમ દેશ નબળી ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાશેટ બન્ને ડોઝ લીધા બાદ પણ નબળી ઈમ્યૂનિટી ધરાવતા લોકો  પણ આ ડોઝ લેવાપાત્ર બનશે   દિલ્હીઃ- સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે એક જંગી લડત લડી રહ્યું છે, વિતેલા વર્ષથી શરુ થયેલ કોરોના વાયરસની મહામારી હાલ પણ અનેક દેશોમાં જોવા મળી રહી છે, […]

Pegasus સોફ્ટવેરથી જાસૂસીના રિપોર્ટને ખુદ સોફ્ટવેર બનાવતી NSO ગ્રુપે ફગાવ્યો, જાણો શું કહ્યું?

ઇઝરાયલના પેગાસસ સોફ્ટવેર દ્વારા જાસૂસીનો મામલો પેગાસેસ સોફ્ટવેર નિર્માતા NSO ગ્રુપે પણ મીડિયા રિપોર્ટ ફગાવ્યા આ રિપોર્ટ વાસ્તવિકતાથી ઘણા દૂર છે અને તથ્યવિહોણા છે નવી દિલ્હી: ઇઝરાયેલી ટેક કંપનીના જાસૂસી સોફ્ટવેર પેગાસસ દ્વારા દેશના પત્રકારો અને કાર્યકરોની જાસૂસીના મીડિયા રિપોર્ટને ભારત સરકારે તથ્ય વગરના ગણાવીને ફગાવી દીધા છે. ભારત સરકાર બાદ હવે Pegasus બનાવનારા NSO […]

પેગાસસ સ્પાઇવેરથી જાસૂસીનો મામલો: જાણો ભારત સરકારે શું કહ્યું?

ફોન હેકિંગના પેગાસસ પ્રોજેક્ટ પર સરકારનો જવાબ સરકારે આ હેકિંગ અંગેનો રિપોર્ટ ફગાવ્યો આ રિપોર્ટ એકતરફી છે અને તેમાં કોઇ તથ્ય નથી નવી દિલ્હી: ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ સ્પાઇવેર મારફતે પત્રકારો અને કાર્યકરોની જાસૂસી થઇ હોવાના ઇન્ટરનેશન રિપોર્ટના ઘટસ્ફોટ બાદ કેન્દ્ર સરકારે આ અંગે નિવેદન આપ્યું છે. સરકારે આ ખબરને તથ્યોથી દૂર ગણાવતા ફગાવી છે. સરકારે […]

ઈઝરાયલની ભારતને મદદ, 25 હેવી મશીનગન બનાવીને કોસ્ટ ગાર્ડ અને નેવીને આપ્યા

ઈઝરાયલની ભારતને મદદ 25 હેવી મશીનગન કોસ્ટગાર્ડ અને નેવીને આપ્યા ભારતીય નૌસેનાને મજબૂત બનાવવા માટેનું પગલું નવી દિલ્લી: ભારત-ઈઝરાયલ વચ્ચે સુરક્ષા ક્ષેત્રે સારા સંબંધો સ્થપાયેલા છે. ભારતને ઈઝરાયલ દ્વારા હંમેશા સૈન્ય ધોરણે મદદ મળતી રહેતી હોય છે ત્યારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ(ઓએફબી)એ ઇઝરાઇલની મદદથી 25 હેવી મશીનગન બનાવીને નેવી અને કોસ્ટ ગાર્ડને આપ્યા છે. આ મશીનગન […]

ઈઝરાયેલે ભારતને કોરોનામાંથી મૂક્ત થવાની હિમાયત કરતા સંગીત સંદેશ મોકલ્યાઃ આ  કાર્યક્રમમાં ભજન પણ સાંભળવા મળ્યા

ઈઝરાયેલે ભારતને મોકલ્યો સંગીત સંદેશ કોરોનામાંથી મૂક્ત થવા ભારતને મોકલ્યો સંદેશ   દિલ્હીઃ- તાજેતરમાં ભારત કોરોનાની સ્થિતિ સામે જંગી લડત લડી રહેલો દેશ છે, આ સ્થિતિ વચ્ચે ભારત સાથેની એકજૂટતા દર્શાવતા સેંકડો ઇઝરાયેલના નાગરિકોએ સંગીત કોન્સર્ટ દરમિયાન ‘પ્રેમ અને પીડામાંથી મબક્ત થવા’ ના સંદેશા મોકલાવ્યા હતા,આ કાર્યક્રમમાં ભારતના સંગીતકારોએ પણ વર્ચ્યુઅલ ભાગ લીધો હતો.અને ભજનપણ […]

ઇઝરાયલમાં ફાઇઝરે ચિંતા વધારી, અસરકારકતા ઘટીને 64% થઇ

ઇઝરાયલમાં હવે ફાઇઝરે ચિંતા વધારી ફાઇઝરની અસરકારકતા 95 ટકા ઘટી અસરકારકતા 95 ટકા ઘટીને 64 ટકા થઇ નવી દિલ્હી: એક તરફ ઇઝરાયલમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે જો કે બીજી તરફ ઇઝરાયલમાં કોરોનાને રોકવા માટે વેક્સિનની અસરકારકતા ઘટી રહી છે. ઇઝરાયલે કહ્યું હતું કે, ફાયઝરની અસરકારકતા ઘટી હોવા છતાં તે ગંભીર બીમારીને રોકવા માટે અસરકારક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code