1. Home
  2. Tag "Israel"

અમેરિકાએ ફરી ઇઝરાયલ તરફી પગલું ભરતા પેલેસ્ટાઇન રોષે ભરાયું

અમેરિકાએ ફરી એકવાર ઇઝરાયલને આપ્યો સાથ સંયુક્ત રાષ્ટ્ર પરિષદને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ સંદર્ભે સંયુક્ત નિવેદન આપતા અટકાવ્યું અમેરિકાના આ પ્રકારના વલણથી ચીને પણ અમેરિકાની કરી ટીકા નવી દિલ્હી: હાલમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અમેરિકાએ ત્રીજી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ મુદ્દે સંયુક્ત નિવેદન આપતા અટકાવી છે. ઇઝરાયલના […]

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધની સ્થિતિ, 58 બાળકો સહિત કુલ 198 લોકોના થયા મોત, 1300 જેટલા ઘાયલ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ તણાવમાં 1300થી વધુ લોકો ઘાયલ બે દેશની લડાઈમાં 58 બાળકોનો ગયો જીવ દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં દિવસે ને દિવસે સ્થિતિ બગડતી જઈ રહી છે. બંન્ને દેશ દ્વારા એક બીજા પર રોકેટમારા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં એક એવી જાણકારી બહાર આવી રહી છે જેને જોઈને […]

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદને લઈને થઈ OICની મીટીંગ, બધા દેશનો અલગ-અલગ મત

ઈઝરાયલને રોકવા OICની મીટીંગ મીટીંગમાં ખાસ કોઈ સહમતી નહી બધા દેશોનું ઈઝરાયલ પ્રત્યે અલગ વલણ દિલ્લી:  પેલેસ્ટાઈન પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવતા હૂમલાઓને લઈને મુસ્લીમ દેશોના સંગઠને એક મહત્વની બેઠક બોલાવી હતી. આ સંગઠનમાં કુલ 57 દેશો છે. આ બેઠકમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવતા હૂમલાની નિંદા કરવામાં આવી સાથે સાથે તેને તાત્કાલિક રોકવામાં આવે તે […]

ગાઝા પટ્ટી પર ઈઝરાયલનો જોરદાર હૂમલો, યુએનના પ્રમુખે સંઘર્ષને બંધ કરવા કરી અપીલ

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ ઈઝરાયલનો પેલેસ્ટાઈન પર જોરદાર હૂમલો 42 લોકોના હૂમલામાં મોત દિલ્લી: ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર હમણા જ કરવામાં આવેલા હૂમલા પર યુએનના પ્રમુખે અપીલ કરી છે અને કહ્યું છે કે આ સંઘર્ષને તાત્કાલિક બંધ કરવામાં આવે. રવિવારના દિવસે ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન પર કરવામાં આવેલા હૂમલામાં 42 લોકોના મોત થયા છે જે ચીંતાનો વિષય […]

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના વિવાદ મુદ્દે ભારતનું વલણ, કહી મહત્વની વાત

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું વલણ બંન્ને દેશોને શાંતિ વ્યવસ્થા જાળવવી જોઈએ: ભારત ઈઝરાયલ પર થયેલા હૂમલાનો ભારતે કર્યો વિરોધ દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદ્દે દુનિયાના કેટલાક દેશોએ ખુલેઆમ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તો કેટલાક દેશોએ તટસ્થ રહેવાનું નક્કી કર્યું છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતે હવે આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે […]

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ વધ્યો, હમાસના ટોપ લીડરના ઘરને ઈઝરાયલે ઉડાવી દીધુ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ધડાધડ હમાસના ટોપ લીડરનું ઘર ઈઝરાયલે ઉડાવ્યું પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ આપી ઈઝરાયલને ધમકી દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તણાવ દિવસે ને દિવસે વધતો જાય છે. હમાસ દ્વારા ઈઝરાયલની સુરક્ષાને પડકાર આપવામાં આવે છે અને ઈઝરાયલ પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પગલા ભરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા હમાસના ટોપ લીડરના […]

પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે તણાવ, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ UN અને અમેરિકાને દખલ કરવાની કરી માગ

પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે તણાવભરી સ્થિતિ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ અમેરિકા અને યુએન પાસે માગી મદદ યુએન અને અમેરિકા આ મામલામાં હસ્તક્ષેપ કરે: પેસ્ટાઈનના રાષ્ટ્રપતિ દિલ્લી:  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મેહમુદ અબ્બાસએ અમેરિકા અને યુએનને દખલ કરવાની અપીલ કરી છે. મહમુદ અબ્બાસે કહ્યું કે અમેરિકા અને યુએનએ આ મામલે સ્થિતિ હાથમાંથી […]

ઇઝરાયલ-હમાસ હિંસક ઘર્ષણ: જો બાઇડનનું ઇઝરાયલને સમર્થન, કહ્યું – ઇઝરાયલને સ્વરક્ષા કરવાનો અધિકાર

ઇઝરાયલ-હમાસ વચ્ચેના હિંસક ઘર્ષણને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન ઇઝારયલને પોતાની સુરક્ષા કરવાનો સંપૂર્ણપણે હક છે આ સંઘર્ષ જલ્દી સમાપ્ત થઇ જશે નવી દિલ્હી: ઇઝરાયલ અને હમાસ વચ્ચેના હિંસક સંઘર્ષને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન સામે આવ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, ઇઝરાયલને પોતાની સુરક્ષા […]

હમાસનો ઈઝરાયલ પર હૂમલો, કહ્યું  કે અમે ઈઝરાયલ પર 130 રોકેટ ફાયર કર્યા

હમાસનો ઈઝરાયલ પર વળતો હૂમલો હમાસે ઈઝરાયલ પર ફાયર કર્યા 130 રોકેટ બંન્ને દેશો વચ્ચે સ્થિતિ ગંભીર દિલ્લી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને હમાસ દ્વારા ઈઝરાયલ પર 130 રોકેટ ફાયર કરવામાં આવ્યા છે. હમાસ દ્વારા હૂમલા બાદ તે પણ કહેવામાં આવ્યું કે તેઓ ઈઝરાયલના તેલ અવિવ સુધી હૂમલો કરી શકે છે. હમાસ […]

ભારતે ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે થયેલી હિંસાની કરી નિંદા, બંને પક્ષોને ધીરજ રાખવા કરી અપીલ

ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વની સ્થિતિ પર ભારતનું નિવેદન ભારતે બંને પક્ષોને આ મામલે ધીરજ રાખવા માટે કરી અપીલ ભારતે બંને પક્ષો વચ્ચે થયેલી હિંસાની પણ નિંદા કરી નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં આર યા પારની જંગ જોવા મળી રહી છે અને યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતે સમગ્ર મામલે હિંસાની નિંદા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code