1. Home
  2. Tag "Israel"

હમાસ-ઇઝરાયલ વચ્ચે તંગદિલી: હમાસે ઇઝરાયલ પર 300 રોકેટથી કર્યો હુમલો, લૉડ શહેરમાં ઇમરજન્સી લાગુ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે હિંસક તણાવ ચાલુ હમાસે ઇઝરાયલ પર 300 રોકેટનો મારો ચલાવ્યો આ હુમલામાં એક ભારતીય મહિલાનું મોત નવી દિલ્હી: ઇઝરાયલ અને હમાસ વચ્ચેની તકરાર અને તણાવ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. બંને પક્ષો તરફથી એક બીજા પર રોકેટ મારો અને હુમલા કરવામાં આવી રહ્યા છે. હમાસે ઇઝરાયલ પર લગભગ 100 […]

ભારતની મદદ ના ભૂલી શકાય, ભારતને સંકટમાંથી ઉગારવું એ જ અમારી પ્રાથમિકતા: ઇઝરાયેલ

ઇઝરાયેલ હાલમાં ભારતને શક્ય એટલી મદદ કરી રહ્યું છે ભારતને કોરોના સંકટમાંથી ઉગારવું એજ અમારી પ્રથમ પ્રાથમિકતા: રોન માલ્કા ઇઝરાયેલ ભારતના સંકટમાં તેને શક્ય એટલે મદદ કરશે: ઇઝરાયેલ નવી દિલ્હી: વર્તમાન સમયમાં ભારત કોરોના મહામારીની સામે જંગ લડી રહ્યું છે ત્યારે આ સમયમાં વિશ્વના અનેક દેશોએ ભારતની પડખે ઉભીને મિત્રતા ધર્મ નિભાવ્યો છે અને ઇઝરાયેલ […]

ઇઝરાયેલે ભારત અને અન્ય 6 દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો, કોરોનાને કારણે લેવાયો નિર્ણય

ઇઝરાયેલે યાત્રા પર લગાવી રોક ભારત સહીત 6 દેશો પર પ્રતિબંધ કોરોના ન વધે તે માટે લેવાયો નિર્ણય ૩ મે થી લાગુ થશે પ્રતિબંધ   દિલ્હી : કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલે તેના નાગરિકોને ભારત અને અન્ય છ દેશોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાઇલના વડાપ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા સંયુક્ત […]

ઇઝરાયલ ધીરે ધીરે થઇ રહ્યું છે કોરોનામુક્ત, હવે ત્યાં માસ્ક પહેરવું મરજીયાત

ઇઝરાયલ ધીરે ધીરે કોરોના મુક્ત થઇ રહ્યું છે ઇઝરાયલમાં હવે માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું સોમવારથી ઇઝરાયલમાં સ્કૂલ પણ ફરી શરૂ થશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પ્રકોપ વર્તાવ્યો છે તો બીજી તરફ ઇઝરાયલ ધીરે ધીરે કોરોનામુક્ત થવા જઇ રહ્યું છે. હવે ઇઝરાયલમાં માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું છે. આ અંગે ઇઝરાયલના હેલ્થ મિનિસ્ટર યુલી એડલ્ટીસ્ટીને […]

ભારત આવતા ઇઝરાયલના જહાજ પર મિસાઇલ હુમલો, ઇરાને હુમલો કર્યો હોવાનો દાવો

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો ભારત આવી રહેલા ઇઝરાયલના જહાજ પર મિસાઇલથી હુમલો આ મિસાઇલ હુમલો ઇરાને કર્યો હોવાનો ઇઝરાયલનો દાવો નવી દિલ્હી: ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે અરબ સાગરમાં ઇઝરાયલના એક કાર્ગો શિપ પર મિસાઇલ હુમલો થયો છે. ઇઝરાયલના એક સિક્યોરિટી અધિકારીએ  આ હુમલો […]

ઇઝરાયલના પીએમ બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં હજારો લોકોએ કર્યો દેખાવો, રાજીનામાની કરી માગ

ઇઝરાયલમાં વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓએ બેંજામિન નેત્યનાહૂના રાજીનામાની માંગ કરી પ્રદર્શનકારીઓના મતે વડાપ્રધાન કોરોના મહામારી સામે પગલાં લેવામાં નિષ્ફળ નિવડ્યા જેરુસલેમ: ઇઝરાયલમાં વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો છે. ઇઝરાયલમાં હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ બેંજામિન નેત્યનાહૂના રાજીનામાની માંગ કરી […]

ઇઝરાયેલ પ્રથમ દેશ બન્યો જે રસી લેનારને આપશે ગ્રીન પાસપોર્ટ

ઇઝરાયેલે નાગરિકો માટે કરી એક નવી પહેલ હવે ઇઝરાયેલ પોતાના નાગરિકોનો ગ્રીન પાસપોર્ટ આપશે જે લોકો કોરોનાની રસી લેશે તેઓને આ ગ્રીન પાસપોર્ટ અપાશે જેરુસલેમ: ઇઝરાયેલ નાનો દેશ હોવા છત્તાં કઇકને કંઇક નવીનતમ પહેલ કરતું રહે જેને લઇને તે જગજાહેર છે. ઇઝરાયેલે દેશના વિકાસ માટે લીધેલા પગલાં અન્ય દેશો માટે પણ દ્રષ્ટાંતરૂપ છે. હવે ઇઝરાયેલે […]

કટ્ટર દુશ્મનો મનાતા ઇઝરાયેલ-UAE વચ્ચે થઇ મિત્રતા, બંને દેશોએ ઐતિહાસિક સમજૂતી પર કર્યા હસ્તાક્ષર 

ઇઝરાયેલે અખાતી દેશો UAW અને બહેરીન સાથે કરી ઐતિહાસિક સમજૂતી ગઇ કાલ સુધી ઇઝરાયેલ અને આરબ દેશો એકબીજાના કટ્ટર દુશ્મન મનાતા હતા વ્હાઇટ હાઉસમાં આ ઐતિહાસિક સમજૂતી પર ત્રણ દેશોના પ્રતિનિધિઓએ સહી સિક્કા કર્યા હતા ઇઝરાયેલે અખાતી દેશો યુનાઇટેડ આરબ અમીરાત અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી હતી. ગઇ કાલ સુધી ઇઝરાયેલ અને આરબ દેશો […]

ઇઝરાયેલ સાથે શાંતિ કરાર: સંયુક્ત આરબ અમીરાતએ કેટલીક શરતો રાખી

સાઉદી અરબે ઇઝરાયેલ સાથેના કરારને લઇને કેટલીક શરતો રાખી ઇઝરાયેલ પેલેસ્ટાઇન સાથે માન્યતા પ્રાપ્ત શાંતિ કરાર પર હસ્તાક્ષર કરે તેવી શરત રાખી થોડાક દિવસો પહેલા ઇઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થયા હતા. આ કરાર બાદ પશ્વિમ એશિયાના વધુ કેટલાક દેશો વહેલી તકે આવું કરી શકે છે તેવી પણ અટકળો થવા લાગી […]

ઇઝરાયલ અને UAE વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, બંને દેશો વચ્ચેના સંબંધો બનશે ધનિષ્ઠ

ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર બંન્ને દેશો વચ્ચે કરાર માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટથી આપી માહિતી સમગ્ર વિશ્વમાં અનેક દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પ્રથમ વખત બે દેશો વચ્ચે શાંતિને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. કટ્ટર દુશ્મન ગણાતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code