1. Home
  2. Tag "Israel"

ઇઝરાયેલના બોમ્બ વિસ્ફોટમાં હમાસ ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફનું મોત

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવાૈ મળી રહી છે આ યુદ્ધમાં હજારો લોકો મોચને ઘાટ ઉતર્યા છે. ઈઝરાયલ દ્રારા ગાઝા પટ્ટીમાં તેની ભીષણ બોમ્બમારો હાલ પણ શરુ જ છે.  ઈઝરાયલના આ હવાઈ ​​હુમલામાં ધ્વસ્ત ઈમારતોમાં ઘણા લોકો દટાઈ જવાની આશંકા છે. મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટીમાં હમાસના […]

ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોરને અટકાવવા હમાસે હુમલો કર્યોઃ બાઈડેન

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. જો બિડેને કહ્યું છે કે, “તેમને લાગે છે કે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા પાછળનું એક કારણ નવી દિલ્હીમાં તાજેતરના G-20 સમિટ દરમિયાન મહત્વાકાંક્ષી ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોરની જાહેરાત હોઈ શકે છે.” વાસ્તવમાં, આ પ્રોજેક્ટ સમગ્ર પ્રદેશને […]

હમાસને આતંકવાદી જૂથ જાહેર કરવા ઈઝરાયલની ભારતને વિનંતી

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે કહ્યું હતું કે, ભારતે હમાસ પર આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધ મૂકવો જોઈએ, જેમ કે અન્ય ઘણા દેશોએ કર્યું છે. તેમણે હમાસ વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ઈઝરાયેલને ‘100 ટકા‘ સમર્થન આપવા બદલ ભારતનો પણ આભાર માન્યો […]

ઈઝરાયલના નિર્દોશ નાગરિકોની હત્યા કરનાર હમાસના આતંકીનો ઓડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, દરમિયાન આતંકવાદી સંગઠન હમાસ દુનિયા સમક્ષ પોતાને માનવતાવાદી દર્શાવવા માટે અપહ્યુત નિર્દોશોની સારવાર કરાવતો તથા બાળકોના વીડિયો શેર કરે છે, એટલું જ નબીં પોતાને માનવતાવાદી દર્શાવવા માટે માનવતાના આ કટ્ટર દુશ્મન હમાસે ચારેક અપહ્યુત ને મૃક્ત પણ કર્યાં છે. જો કે, હમાસ દ્વારા અપહ્યુતોને મુક્ત […]

ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 5800થી વઘુના મોત

દિલ્હીઃ-  ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો 19 મો દિવસ છે. આ યુદ્ધમાં બંને પક્ષો સહિત અત્યાર સુધીમાં 5,800થી વધુ લોકોના મોત થયા છે. 7 ઓક્ટોબરે ફાટી નીકળેલા બે અઠવાડિયાના સંઘર્ષ પછી શનિવારે પ્રથમ વખત નાકાબંધી હળવી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇજિપ્તની સરહદ પર સ્થિત રફાહ ક્રોસિંગ ખોલવામાં આવ્યું હતું, જે યુદ્ધ ફાટી નીકળ્યા પછી બંધ હતું. જેના કારણે […]

ઈઝરાયલઃ લોકોને બંધક બનાવવા માટે આતંકવાદીઓને હમાસે મોટી લાલચ અપાઈ હતી

હમાસના લડવૈયાઓએ અપહરણ કરાયેલા ઇઝરાયેલી નાગરિકોમાંથી બે બંધકોને મુક્ત કર્યા હતા. રિલીઝ પહેલા જ હમાસના એક લડવૈયાની વીડિયો ક્લિપ બહાર આવી હતી. વીડિયોમાં, લડવૈયાઓએ દાવો કર્યો હતો કે, ઇઝરાયેલમાં લોકોને બંધક બનાવવાના બદલામાં તેમને દસ હજાર ડોલર અને એક એપાર્ટમેન્ટનું વચન આપવામાં આવ્યું હતું. લડવૈયાએ ​​એમ પણ કહ્યું કે, તેના હેન્ડલરોએ તેને કહ્યું હતું કે […]

ઈઝરાયલ પહોંચેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન બંધકોના પરિવારજનોને મળ્યા

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન હવાઈ માર્ગે ઈઝરાયલ પહોંચ્યા ઈઝરાયલ પ્રવાસમાં બંધકનો મુક્ત કરવા મામલે ચર્ચા કરશે તેલ અવીવઃ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળવા ઈઝરાયેલ પહોંચ્યા હતા. ફ્રેન્ચ મીડિયાના જણાવ્યા અનુસાર, મેક્રોનની ઇઝરાયેલ મુલાકાતનો હેતુ ઇઝરાયેલ સાથે ફ્રાન્સની એકતા દર્શાવવાનો છે. ઇઝરાયેલમાં, ઇમેન્યુઅલ મેક્રોન ઘણા નેતાઓ સાથે બેઠક કરીને બંધકોને […]

ઈઝરાયલે આક્રમક વલણ અપનાવીને હમાસના 320થી વધારે ઠાકાણાને બનાવ્યા નિશાન

નવી દિલ્હીઃ ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેણે હમાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે છેલ્લા 24 કલાકમાં ગાઝામાં 320થી વધુને નિશાન બનાવ્યા છે. આમાં ટનલ અને રોકેટ લોન્ચિંગ સાઇટનો સમાવેશ થાય છે. આ દરમિયાન પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આ હુમલાઓમાં 430થી વધુ લોકો માર્યા ગયા છે. વહેલી સવારે ઇઝરાયેલના વિમાનોએ લેબનોનમાં હિઝબુલ્લાહના બે સ્થાનો […]

ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરનો રૂ. 3.5 લાખ કરોડથી પ્રારંભ

નવી દિલ્હીઃ ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEEC)નું કામ શરૂ થઈ ગયું છે. 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડતા આ પ્રોજેક્ટમાં 3.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે આ પ્રોજેક્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા. પરંતુ ભારત સરકારનું કહેવું છે કે, તેની કોઈ […]

હમાસના વિનાશ બાદ અમે ગાઝા પ્રત્યેની અમારી જવાબદારી ખતમ કરીશું: ઈઝરાયલ

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ સતત ચાલુ છે. દરમિયાન, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે કહ્યું કે, આ સૈન્ય કાર્યવાહીનો એક ઉદ્દેશ્ય ગાઝા માટે ઇઝરાયેલની જવાબદારી ખતમ કરવાનો છે. ગાઝાની 90 ટકા દરિયાઈ અને જમીની સરહદો પર ઈઝરાયેલનું નિયંત્રણ છે. ઇજિપ્ત સાથેની નાની સરહદ સિવાય ગાઝાનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નથી. 2007માં હમાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code