1. Home
  2. Tag "Israeli army"

7મી ઓક્ટોબર જેવી ઘટના ફરી ન સર્જાય તે માટે કોઈપણ આતંકીને છોડીશું નહીઃ ઈઝરાયલ

તેલઅવીવઃ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા એલેક્સ ગેન્ડલરે કહ્યું છે કે, ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા જેવી ઘટના ફરી ક્યારેય નહીં બને. અમે આતંકવાદીઓનો સફાયો કરીશું. તેમણે ઈરાન પર ઈઝરાયેલ વિરુદ્ધ પ્રોક્સી વોર લડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઈરાન ઈઝરાયેલને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમારી સેના ઘણી મજબૂત છે અને અત્યારે અમે […]

બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયાનો ઈઝરાયલી સેનાનો દાવો

જેરૂસલેમ: વર્ષ 2023માં 7મી ઓક્ટોબરના રોજ હમાસના આંતકાવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે હમાસના આતંકવાદીઓના ખાતમાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ગાઝા વિસ્તારમાં લોકોની વચ્ચે છુપાયેલા આતંકીઓને શોધી-શોધીને ઠાર માર્યાં છે. દરમિયાન આસપાસના દેશના આતંકવાદી સંગઠનો ઈઝરાયલની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ કેટલાક આતંકવાદી સંગઠનો ઈઝરાયલ ઉપર હુમલા કરી રહ્યાં છે, જેથી ઈઝરાયલે તેમનો ખાતમો […]

હિઝબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો, ઇઝરાયેલી સેનાનો દાવો 

નવી દિલ્હીઃ ઈઝરાયેલ સતત હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે અને હવાઈ હુમલાઓ દ્વારા તેમના સ્થાનોને નષ્ટ કરી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલે મોટો દાવો કર્યો છે કે, હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, હવે હસન નસરાલ્લાહ દુનિયામાં આતંક ફેલાવી શકશે નહીં. હસન નસરાલ્લાહ 32 વર્ષ […]

હમાસ અને ઇસ્લામિક જેહાદ જૂથોના 200 સભ્યોની ઈઝરાયલની સેનાએ ધરપકડ કરી

નવી દિલ્હીઃ ઇઝરાયેલે કહ્યું કે તેણે પાછલા અઠવાડિયામાં હમાસ અને ઇસ્લામિક જેહાદ જૂથોના 200 સભ્યોની ધરપકડ કરી છે અને પૂછપરછ માટે તેમને તેના પ્રદેશમાં લઈ જવામાં આવ્યા છે. એક નિવેદનમાં, તેણે જણાવ્યું હતું કે કેટલાક શંકાસ્પદ નાગરિક વસ્તી વચ્ચે છૂપાયેલા હતા અને સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું. ઇઝરાયેલે વધુમાં કહ્યું કે તેણે હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્ય […]

PM નેતન્યાહુની જાહેરાત:’ઈઝરાયેલી સેના યુદ્ધ પછી પણ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખશે’

દિલ્હી : હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે એ વિચારને નકારી કાઢ્યો હતો કે યુદ્ધ પછી ગાઝા પટ્ટીમાં સુરક્ષાની જવાબદારી આંતરરાષ્ટ્રીય દળને આપવામાં આવે. ઇઝરાયેલના પીએમએ કહ્યું કે ઇઝરાયેલની સેનાને યુદ્ધ બાદ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખવાનો અધિકાર છે. સીએનએન અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે […]

ઈઝરાયલની સેના બની વધુ આક્રમક, હમાસના વધારે 450 ઠેકાણાઓ કર્યા નષ્ટ

નવી દિલ્હીઃ ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ તેની કાર્યવાહી તેજ કરી છે. આ દરમિયાન તેણે હમાસના આતંકવાદી ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો હતો. ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું છે કે, 24 કલાકમાં ઈઝરાયેલની સેનાએ હમાસના 450થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. તેમાં આતંકવાદી છાવણીઓ, સૈન્ય મથકો, અવલોકન ચોકીઓ, મિસાઈલ પ્રક્ષેપણ સ્થળો અને અન્ય મહત્વના સ્થળોનો […]

ગાઝા હોસ્પિટલ ઉપર થયેલા હુમલા અંગે ઈઝરાયલે હમાસના આતંકીઓનો ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટી સ્થિત હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500થી વધારે લોકોના મોત થયાં છે. હોસ્પિટલ ઉપર રોકેટ હુમલાને લઈને હમાસ અને પેલિસ્ટાઈન વગેરેએ ઈઝરાયલ ઉપર આક્ષેપ કર્યો હતા. જો કે, આ હુમલામાં પોતાનો કોઈ રોલ નહીં હોવાનો ઈઝરાયલે દાવો કર્યો હતો. દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ […]

હમાસના કમાન્ડર મોહમ્મદ દૈફીનો પરિવાર ઈઝરાયલી સેનાએ કરેલી કાર્યવાહીમાં મોતને ભેટ્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકવાદી મોહમ્મદ દૈફની ઈઝરાયલની આર્મી શોધખોળ કરી રહી છે. આ દરમિયાન ઈઝરાયલની સેનાએ કરેલા હવાઈ હુમલામાં દૈફનો પરિવાર મોતને ભેટ્યો હોવાનું જાણવા મળે છે. ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં દૈફના પિતા, તેમના ભાઈ અને દીકરાનું મોત થયું છે. આ ઉપરાંત તેમના ભાઈની પૌત્રીનું પણ મોત થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

માણાવદરના મહેર સમાજની બે દીકરીઓ ઈઝરાઈલ સેનામાં મહત્વના પદ પર

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મહેર સમાજ ખમીરવંતો ગણાય છે. મહેર સમાજની બે બહેનોએ ઈઝરાઈલની સેનામાં પોસ્ટિંગ મેળવીને મહેર સમાજનું ગૌરવ વધાર્યુ છે. માણાવદરના કોઠડી ગામના મહેર પરિવારની બે બહેનો ઈઝરાયલની સેનામાં સામેલ થઈ છે. એક બહેન નિશા સેનામાં યૂનિટ હેડ છે જ્યારે બીજી બહેન રિયા કમાંડો ટ્રેનિંગ લઈ રહી છે. તાલીમ પુરી થયા બાદ રિયાને આર્મીમાં પોસ્ટિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code