Thumbnail PAN 2.0 નવું પાનકાર્ડ કઢાવવું કેમ જરૂરી?
પાનકાર્ડ માટેનો પ્રોજેક્ટ PAN 2.0 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જે હેઠળ પાન કાર્ડ સિસ્ટમને અપડેટ કરાશે અને કર પ્રણાલીને વધુ પારદર્શી અને સુવિધાજનક બનાવવામાં આવશે. ત્યારે આવો જાણીએ કે તેમા કયા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટે 26 નવેમ્બરના રોજ PAN કાર્ડને વ્યવસાયો માટે સામાન્ય ઓળખકર્તા બનાવવા અને સાચા અને સુસંગત ડેટાના એકમાત્ર […]