1. Home
  2. Tag "issue"

અમદાવાદઃ રથયાત્રાના રુટ પર સુરક્ષા વ્યવસ્થા મુદ્દે પોલીસનું રિહર્સલ

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળશે. જેના માટે મંદિર ટ્રસ્ટ તરફથી તૈયારીઓની સાથે સાથે વહીવટી વિભાગ અને પોલીસ અધિકારીઓએ પણ સુરક્ષા વ્યવસ્થા અંગે ખાસ તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરુપે પોલીસ કાફલાએ રથયાત્રાના રુટ પર સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે ખાસ ચેકીંગ અને કોમ્બિંગ કર્યુ હતુ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પરંપરાગત […]

ટેકનોલોજી વિકાસ, નવીન ઉકેલો અને સંયુક્ત સંશોધન મુદ્દે IIT રૂરકી અને ભારતીય સેના વચ્ચે MOU

નવી દિલ્હીઃ ભારતીય સેના અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રૂરકી વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી વિકાસ, નવીન ઉકેલો અને સંયુક્ત સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ભારતીય સેના વતી ગરુડ વિભાગના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ સંદીપ જસવાલ અને IIT રૂરકીના ડાયરેક્ટર પ્રોફેસર કેકે પંતે ફેકલ્ટી […]

વાહન ચાલકોને મળશે રાહતઃ ખાનગી કંપનીઓ પણ હવે ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરી શકશે

વિવિધ કંપની-સંસ્થાઓને ટ્રેનીંગ સેન્ટરની અપાશે મંજૂરી ટ્રેનીંગ બાદ ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરી શકશે આરટીઓમાં પણ ડ્રાઈવિંગ લાયસન્સની કામગીરી કરાશે દિલ્હીઃ સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરવાના નિયમો સરળ બનાવ્યાં છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ ડ્રાઈવિંગ લાયન્સ ઈસ્યુ કરવાના હાલના નિયમોમાં ફેરફાર કર્યાં છે. નવા નિયમ અનુસાર, વાહન નિર્માતા સંધો, સંગઠનો અને ખાનગી કંપનીઓને માન્યતા પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code