આઈટી કાયદા હેઠળ ફેસબુકે 1 કરોડ 93 લાખ વાંધાજનક પોસ્ટ હટાવી,ગૂગલ અને ઈન્સ્ટાગ્રામ પણ બન્યુ સાવધાન- મેટાનો રિપોર્ટ
છેવટે આઈડી કાયદો રંગ લાવ્યો એફસબૂકે અત્યાર સુધી 1 કરોડ 93 લાખ આપત્તીજનક પોસ્ટ હટાવી ઈન્સ્ટાગ્રામ અને ગૂગલ પણ એક્શનમોડમાં આવ્યું દિલ્હીઃ- દેશમાં જ્યારથી આઈટી કાયદો લાગૂ કરવામાં આવ્યો છે ત્યારથી સોષિયલ મીડિયા પર સરકારનું નિયંત્રણ રહ્યું છે અને વાંઘાજનક પોસ્ટને હટાવવાનું બદાણ આપવામાં આવે છે ત્યારે હવે ફએસબુક ,ગૂગલ અને ઈન્સટાગ્રામએ દેશમાં વાંધાજનક સામગ્રી […]