ઓટોમેશન ટેક્નોલોજી આઈટી કંપનીઓમાં 30 લાખ રોજગારીને કરશે અસર, 1 રોબોટ 10 કર્મચારીઓનું કરશે કામ
દિલ્હીઃ દેશમાં કોરોના સંકટને કારણે દરેક સેક્ટમાં ભારે આડઅસર થી છે. કોરોના મહામારી વચ્ચે અનેક કંપનીઓ અને વ્યવસાયને તાળા લાગ્યાં છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. હવે આધુનિક ટેકનોલો અનેક લોકોની રોજગારી છીનવી લેશે. ઓટોમેશનને અપનાવી રહેલી આઈટી કંપનીઓમાં 2022 સુધીમાં 30 લાખ રોજગારી ખતમ થવાની શકયતા છે. કંપનીઓ 10 કર્મચારીઓની જગ્યાએ ઓટોમેશન ટેક્નોલોજી […]