1. Home
  2. Tag "IT rules"

ફેસબૂક-ગૂગલને ભારતના IT નિયમોનો પાલન કરવાનો સંસદીય સમિતિનો નિર્દેશ

સંસદીય સમિતિની બેઠકમાં ગૂગલ અને ફેસબૂકના અધિકારીઓ રહ્યા હાજર ગૂગલ-ફેસબૂકના અધિકારીઓને ભારતના IT નિયમોનું પાલન કરવાનો અપાયો નિર્દેશ ગૂગલ અને ફેસબુકે પણ સંસદીય સમિતિ સમક્ષ પોતાનો જવાબ રજૂ કર્યો નવી દિલ્હી: નવા આઇટી નિયમોને લઇને ભારત સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વચ્ચે વિવાદ સતત ચાલી રહ્યો છે. આ વચ્ચે સૂચના તેમજ ટેક્નોલોજી મંત્રાલયે સંસદની સ્થાયી […]

નવા ઇ-કોમર્સ નિયમોથી બેરોજગારીનું પ્રમાણ વધશે તેવી બિનભાજપ રાજ્યોની દલીલ

કેન્દ્રીય ગ્રાહકોના મંત્રાલય દ્વારા તાજેતરમાં ઇ-કોમર્સને લઇને નવા નિયમો ડ્રાફ્ટ કરાયા છે આ નવા નિયમોને લઇને બિનભાજપ શાસિત રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી આ નવા નિયમોને કારણે બેરોજગારીનું પ્રમાણ વધશે નવી દિલ્હી: કેન્દ્રીય ગ્રાહકોના મંત્રાલાય દ્વારા તાજેતરમાં ઇ-કોમર્સને લઇને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ અંગે બિનભાજપ શાસિત રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. આ રાજ્યોએ ચિંતા […]

હવે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાગશે લગામ, સોશિયલ મીડિયા માટે આવ્યો આ નવો નિયમ

હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેક પ્રોફાઇલ પર લાગશે લગામ હવે ફરિયાદના 24 કલાકમાં જ બંધ થઇ જશે ફેક એકાઉન્ટ સોશિયલ મીડિયા માટેના નવા IT નિયમોમાં તેની જોગવાઇ છે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવા નિયમો લાવી રહી છે. હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળતી ફેક પ્રોફાઇલ્સ પર લગામ લાગશે. […]

સરકારના નવા IT નિયમો અમારા સર્ચ એન્જિનને લાગૂ નથી પડતા: ગૂગલ

સરકારના નવા આઇટી નિયમોની સામે પડ્યું ગૂગલ ડિજીટલ મીડિયા માટેના નવા આઇટી સંબંધી નિયમો એના સર્ચ એન્જિનને લાગૂ પડતા નથી દિલ્હી હાઇકોર્ટમાં ગૂગલ એલએલસી લિમિટેડે આ રજૂઆત કરી હતી નવી દિલ્હી: ભારતના આઇટી મંત્રાલયે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવા IT નિયમો જાહેર કર્યા છે. જો કે ગૂગલ એલએલસી (લિમિટેડ લાયેબિલિટી કંપની) એ દિલ્હી હાઇકોર્ટમાં […]

ટ્વિટરે નવા IT નિયમો પર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

નવા IT નિયમો લઇને સરકાર-સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે વિવાદ અકબંધ આ વચ્ચે માઇક્રોબ્લોગિંગ સાઇટ્ ટ્વિટરે આપ્યું નિવેદન અમે ભારતમાં લાગૂ કાયદાનું પાલન કરવા માટે પ્રયાસરત રહેશું: ટ્વિટર નવી દિલ્હી: ભારત સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે નવા આઇટી નિયમોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે માઇક્રોબ્લોગિંગ સાઇટ્ ટ્વિટરે એક નિવેદન બહાર પાડ્યું છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code