ડાયાબિટીસના દર્દીઓ ખજૂર ખાઈ શકે? શુગર લેવલ વધી તો નહીં જાય
ખજૂર મીઠી હોય છે, તેથી જ ઘણી વખત લોકો મૂંઝવણમાં હોય છે કે ડાયાબિટીસમાં ખજૂર ખાવી જોઈએ કે નહીં? તેને ખાવાથી બ્લડ શુગર લેવલ વધી જવાનો ડર પણ છે. ખજૂરમાં કાર્બોહાઇડ્રેટનું લેવલ વધારે હોય છે. વધુ પડતું ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે. પણ તેને વધુ પ્રમાણમાં ખાવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. […]