ગુજરાતઃ નાણાકીય વર્ષ 21-22માં IT/ITeS નિકાસમાં 14 ટકા વાર્ષિક વૃદ્ધિ
અમદાવાદઃ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંસાધનો અને ઉભરતી ટેક્નોલોજીમાં નવીનતા માટે સાનુકૂળ વાતાવરણ ધરાવતા વિશ્વ-કક્ષાના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના અગ્રણી રાજ્યોમાંના એક બનવાના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 રજૂ કરી છે. આ નીતિ દ્વારા રાજ્યમાં આગામી 5 વર્ષમાં અંદાજે ₹25,000 કરોડ સાથે IT/ITeS નિકાસ વધારીને 1 લાખથી વધુ નોકરીની તકોનું સર્જન કરવાનો લક્ષ્યાંક […]