કોરોનાના દર્દીઓને લઈને નવો આદેશ જારીઃ- દર્દીઓ હવે આઈવરમેક્ટિન, ડોક્સીસાઈક્લિન સહીતની આ દવાઓ નહી લઈ શકે
કોરોનાના દર્દીઓ માટે નવો આદેશ જારી સારવારમાં નહી લઈ શકે આઈવરમેક્સિટન અને ડોક્સીસાઈક્લિન દવા દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે, કોરોનાના કેસો થોડા સમય પહેલા ખૂબ જ વધ્યા હતા જેને લઈને દર્દીઓને અનેક પ્રકારની દવા આપવાની મંજુરી આપવામાં આવી હતી, ત્યારે હવે એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, કેન્દ્રીય આરોગ્ય […]