200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદ રદ કરવા જેકલીન ફર્નાન્ડિઝે હાઈકોર્ટમાં અરજી કરી
નવી દિલ્હીઃ રૂ. 200 કરોડના મની લોન્ડરિંગમાં સંડોવાયેલી મનાતી ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાની સામે થયેલી ફરિયાદને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે. આ અરજી ઉપર કોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર સુકેશ ચંદ્રશેખર સાથે ફિલ્મ અભિનેત્રી જેકલીનના સારા સંબંધ હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર […]