1. Home
  2. Tag "Jaffrabad"

જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રા ગામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો

સીમ વિસ્તારમાં બાળકનો પરિવાર કપાસ વિણતો હતો, બે બાળકો રમતા હતા ત્યારે સિંહણ ધસી આવીને એક બાળકને ઉઠાવી ગઈ, અન્ય બાળકે બુમાબુમ કરતા પરિવાર દોડી આવ્યો અમરેલીઃ જિલ્લાના જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના 5 વર્ષના બાળકનો સિંહણે શિકાર કર્યો હતો. વાડી વિસ્તારમાંથી બાળકને ઉઠાવી સિંહણ લઈ ગઈ હતી. સિંહણ ઢસડીને બાળકને […]

જાફરાબાદ નજીક ચાર લોકો પર હુમલો કર્યા બાદ હિંસક બનેલી સિંહણને વન વિભાગે પાંજરે પુરી

અમરેલીઃ જિલ્લામાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રાજુલાથી જાફરાબાદનો દરિયાઈ વિસ્તાર સિંહોને અનુકૂળ આવી ગયો હોય તેમ આ વિસ્તારમાં સિંહોના આંટોફેરા વધી રહ્યા છે. ત્યારે જાફરાબાદના લુણસાપુર ગામ નજીક ખાનગી કંપનીના સિક્યુરિટીગાર્ડ ઉપર મોડી રાતે એક સિંહણે હુમલો કર્યો હતો. ત્યારબાદ સવારે ફરી સિંહણ મીતીયાળા નજીક સીમ વિસ્તારમાં આક્રમણ બની ગઈ હતી. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code