1. Home
  2. Tag "Jagannath Puri"

પર્વતો, જંગલો, નદીઓ અને દરિયાકિનારાઓ આપણી અંદરના ઊંડાણમાં કંઈક ને કંઈક આકર્ષિત કરે છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ વાર્ષિક રથયાત્રામાં ભાગ લીધાના એક દિવસ બાદ આજે સવારે (8 જુલાઈ, 2024) પવિત્ર શહેર પુરીના સમુદ્ર તટ પર થોડો સમય વિતાવ્યો હતો. પાછળથી તેમણે પ્રકૃતિ સાથે નજીકના સંપર્કમાં હોવાના અનુભવ વિશે તેમના વિચારો લખ્યા. એક્સ પર જે લખાણ લખવામાં આવ્યું હતું તે આ પ્રમાણે છે: “એવી કેટલીક જગ્યાઓ છે જે આપણને જીવનના હાર્દ […]

જગન્નાથ પુરીના દર્શને જતા ભક્તો માટે સૂચના: ફાટેલા જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડા પહેરવા પર પ્રતિબંધ

જગન્નાથ મંદિરમાં ભક્તો માટે ‘ડ્રેસ કોડ’ લાગુ કરાશે  1 જાન્યુઆરીથી ‘ડ્રેસ કોડ’ કરવામાં આવશે લાગુ  ફાટેલા જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડા પહેરવા પર પ્રતિબંધ ભુવનેશ્વર: ઓડિશાના પુરીમાં સ્થિત 12મી સદીના જગન્નાથ મંદિરમાં ભક્તો માટે 1 જાન્યુઆરીથી ‘ડ્રેસ કોડ’ લાગુ કરવામાં આવશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે સોમવારે કહ્યું કે મંદિરમાં કેટલાક લોકો ‘અભદ્ર’ પોશાકમાં […]

જગન્નાથ પુરી જવાનું પ્લાનિંગ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

પુરીમાં આ વર્ષે 20 જૂનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થશે. લાખો લોકો તેનો ભાગ બને છે. યાત્રામાં ભગવાન કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથયાત્રામાં લઈ જવામાં આવે છે. જો તમે ચાર ધામમાંથી એક ભગવાન જગન્નાથ ધામની આ રથયાત્રામાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો તો યાત્રા સાથે જોડાયેલી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. હોટેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code