સવારે નાસ્તામાં ગોળ અને ચણાને આરોગવાથી શરીર તાકાતવર બને છે
સ્વસ્થ રહેવા માટે આપણે સવારે ખાલી પેટ ચા અને કોફીને બદલે પૌષ્ટિક વસ્તુઓ ખાવી જોઈએ. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, દિવસની શરૂઆત પોષણથી ભરપૂર વસ્તુઓથી કરવી જોઈએ. તમે આમાં ગોળ અને ચણા પણ સામેલ કરી શકો છો. ગોળ અને ચણા બંને ખૂબ જ આરોગ્યપ્રદ અને પોષણથી ભરપૂર છે. ગોળમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર […]