1. Home
  2. Tag "JAIL"

પાકિસ્તાનની જેલમાં ખરાબ વર્તન કરવામાં આવ્યાનો ઈમરાન ખાનનો સરકાર ઉપર આક્ષેપ

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. પાકિસ્તાનની પંજાબ સરકારે તાજેતરમાં ઈમરાન ખાનને મળવા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. દરમિયાન, અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાને કહ્યું કે, “હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે 26માં બંધારણીય સુધારાની તરફેણમાં મતદાન કરનારાઓએ આપણા બંધારણના પાયાને નષ્ટ કરીને પાકિસ્તાન સાથે વિશ્વાસઘાત કર્યો […]

કેજરિવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લેતા હોવાનો લેફ્ટનન્ટ ગવર્નરનો દાવો

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવ વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત નાદુરસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે. કેલરી ઓછી હોવાને કારણે તેમનું વજન ઘટી રહ્યું છે. કેજરીવાલ યોગ્ય આહાર નથી લઈ રહ્યા. 6 […]

સુરતની જેલમાં સ્માર્ટ સ્કૂલ, હવે ઓડિયો-વિડિયોથી ભણીને કેદીઓ મેળવશે ડિગ્રી

સુરતઃ શહેરની લાજપોર જેલમાં કેદીઓ માટે સ્માર્ટસ્કૂલ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટસ્કૂલમાં ઓડિયો, વિડિયોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્માર્ટ સ્કૂલમાં કેદીઓ ધોરણ-10 અને 12 સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા માટેની તૈયારીઓ કરી શકશે. આશરે 130થી પણ વધુ કેદીઓ  આ સ્માર્ટ ક્લાસમાં બેસીને ડિજિટલ બોર્ડ પર અત્યાધુનિક ટેકનોલોજી થકી પરીક્ષાની પણ તૈયારીઓ કરી […]

જેલમાં કેજરીવાલનું વજન સાડા આઠ કિલો ઘટી ગયું છે,પરંતુ તેનું કારણ જાણી શકાયું નથીઃ સંજય સિંહ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ CBI દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવી હતી, તેમાં હજુ જામીન ન મળ્યા હોવાથી અરવિંદ કેજરીવાલ હજુ પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. સંજય […]

તેજસ્વી યાદવને તેના પિતાના કારનામાઓ વિશે કયાં કઇ ખબર છેઃ જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જહાનાબાદમાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેજસ્વી યાદવ ઉપર પણ પ્રહાર કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે આ બાળકને તેના પિતાના કારનામા વિશે કયાં ખબર છે, તેમને કયાં ખબર છે કે બિહારે શું સહન કર્યું છે. […]

ચૂંટણી પ્રચાર માટે જેલમાંથી બહાર આવશે કેજરિવાલ, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 7મી મેના રોજ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ઓગસ્ટ 2022માં EDના ECIR બાદ કેજરીવાલ […]

જેલમાં બધ ઇમરાનની બુદ્ધિ ભ્રષ્ટ, ભારત પર મુક્યો આ ગંભીર આરોપ

પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે ભારત પાકિસ્તાનની અંદર હત્યાઓ કરી રહ્યું છે. ઈમરાન ખાને દેશમાં અને અફઘાનિસ્તાન તેમજ ભારતની સરહદો પર ગંભીર સુરક્ષા સ્થિતિ અંગે પણ ચેતવણી આપી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન દ્વારા આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હોય. આ વર્ષે જાન્યુઆરીમાં પણ પાકિસ્તાન દ્વારા […]

જેલમાં બંધ કેદી મહિનામાં કેટલા પત્રો લખી શકે છે? જાણો શું છે નિયમ

લીકર પોલીસી ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હજુ રાજીનામું આપ્યું નથી અને હવે તેમની પાર્ટીનું કહેવું છે કે, તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે કોઈ જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી શકે. આ સિવાય સોશિયલ મીડિયા પર લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું એક મુખ્યમંત્રી જેલના […]

કતરની જેલમાં બંધ ભારતના આઠ પૂર્વ જવાનોની મુક્તિ, સાત જવાન સ્વદેશ પરત ફર્યાં

નવી દિલ્હીઃ કતારમાં જાસૂસીના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા ભારતના આઠ પૂર્વ નૌવ સૈનિકોને છોડવમાં આવ્યા છે. જેમાંથી સાત ભારતમાં પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય આ બાબતે પૃષ્ઠી કરતા કહ્યું છે કે, ભારત સરકાર કતારમાં સજા ભોગવી રહેલા ભારતના પૂર્વ સૈનિકોને ભારત પરત ફરવા પર સ્વાગત કરે છે. ભારત સરકારના પ્રયાસોથી આ નૌ સૈનિકોની ઘર વાપસી […]

ભારતની જેલોમાં ગાંજો અને સેલફોનની સૌથી વધારે તસ્કરી, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિના અહેવાલમાં ખુલાસો થયો છે કે, ભારતની જેલોમાં મોટાભાગે ગાંજો અને સેલફોનની દાણચોરી થાય છે. સંસદીય સ્થાયી સમિતિના 245મા રિપોર્ટમાં જેલની સ્થિતિ, સુધારા અને માળખાગત સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી છે. સંસદીય સમિતિએ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે ચર્ચા કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તાજેતરમાં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code