1. Home
  2. Tag "JAIL"

વડોદરાઃ સેન્ટ્રલ જેલમાં બંધ 20 કેદીઓ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે

અમદાવાદઃ બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ,વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવા જે તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે. જો કે હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે તેવા 20 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બોર્ડ સામે ચાલીને જેલની ચાર દિવાલ વચ્ચે જશે. બહાર જેમ જુદી જુદી શાળાઓમાં રાખવામાં આવે છે તેવી જ રીતે આ કેદી […]

ભાવનગર: જેલમાં કેદીઓ અને પોલીસ વચ્ચે મારામારી થઈ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

કેદીઓ અને પોલીસ વચ્ચે મારામારી ભાવનગર જેલમાં બની ઘટના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભાવનગર: ભાવનગર સબ જેલમાં જુનાગઢના કેદીઓ અને પોલીસ સ્ટાફ વચ્ચે મારામારી સર્જાઈ હતી. જે બાદ ઘવાયેલ કેદીઓને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે કેદીના પરીવારે જેલ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે, આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવનાર હોવાનું […]

બિહારઃ પોલીસે મૃત્યુનો પણ મલાજો ના જાળવ્યો અને કેદીના મૃતદેહને હાથકડી પહેરાવાઈ !

લખનૌઃ બિહારના હાજીપુરમાં જેલ તંત્રની અમાનવીય અને શર્મનાક ઘટના સામે આવી છે. જેલમાં કેદીનું મોત થયું હોવા છતા જેલ તંત્રએ મૃતક કેદીના હાથમાં હાથકડી બાંધીને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે હાજીપુર જેલ તંત્રની પોલ ખોલતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ જેલતંત્ર સમગ્ર ઘટનામાં પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે. જેલતંત્રએ […]

સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના વિસ્ફોટ, 22 કેદીઑનો રિપોર્ટ પોઝિટિવ

જિલ્લાની સબ જેલમાં કોરોના વિસ્ફોટ 22 કેદીઑ કોરોના પોઝિટિવ જેલ તંત્ર દોડધામમાં મચી રાજકોટ: સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં એક સાથે 22 કેદીઓના કોરોના વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગમાં અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સબજેલના મુખ્ય અધિકારી પાસેથી જાણવા મળતી […]

ઝારખંડઃ જેલમાં બંધ કુખ્યાત ગુનેગારે સાગરિતો સાથે કરી દારૂની પાર્ટી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ ઝારખંડના ગુમલા જેલની તાજેતરમાં કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી સુજીતસિંહા જેલમાં જ દારૂની પાર્ટી મનાવતો જોવા મળે છે. આ ધટનાને પગલે એઆઈજી હામિક અખ્તર અને ગુમલા જિલ્લા પ્રશાંસનના તપાસ રિપોર્ટની સમીક્ષા બાદ જેલના પ્રભારી જેલર સહિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમજ તેમની સામે ખાતાકીય કાર્યવાહી […]

બિહારઃ જેલમાં બંધ કેદીઓને કોરોનાથી સંક્રમણથી બચાવવા લેવાયો મહત્વનો નિર્ણય

પટનાઃ બિહારમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા જેલોમાં નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવા પુરૂષ અને મહિલા કેદીઓને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. જેલ પ્રશાસને મુંગેરને પુરૂષો માટે અને મહિલા કેદીઓ માટે લખીસરાય જેલમાં મહિલાઓ માટે ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભાગલપુર અને આસપાસના જિલ્લાઓમાં નવા કેદીઓ માટે ક્વોરન્ટાઈનની વ્યવસ્થા […]

દિલ્હીની જેલોમાં પણ કોરોનાનું સંક્રમણ પહોંચ્યુઃ 21 કેદીઓ અને 29 કર્મચારીઓ સંક્રમિત

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. દરમિયાન દિલ્હીની જેલમાં બંધ કેદીઓ અને જેલ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

આમ આદમી પાર્ટીના ડઝન નેતાનો જેલમાંથી છૂટકારો, હવે લડત વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કૌભાંડ મામલે  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 11 દિવસથી જેલમાં રહેલા ‘AAP’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે […]

ગોરખપુરઃ ઓમિક્રોનના ભય વચ્ચે પેરોલ મંજુર થવા છતા 3 કેદીઓ ઘરે જવાનો કર્યો ઈન્કાર

લખનૌઃ કોરોના મહામારીને પગલે ગોરખપુર મંડલ દ્વારા જેલમાં બંધ કેદીઓને પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યાં હતા. હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને પગલે ભયનો માહોલ ફેલાયો છે. દરમિયાન જેલમાં બંધ ત્રણ કેદીઓને 90 દિવસના પેરોલ મળવા છતા પણ ઘરે જવા માંગતા નથી. કોરોના મહામારીમાં બહાર કરતા જેલની અંદર જ આ કેદીઓ પોતાને સુરક્ષિત માનતા હોવાનું મનાઈ […]

આ રાજ્યમાં હવે વેક્સિન નહીં લીધી હોય તો થઇ શકે છે જેલ, જાણો ક્યાં અપાયો આદેશ

દિલ્હીમાં વેક્સિન ના લેનારા કર્મચારીઓ વિરુદ્વ લેવાશે કડક પગલાં જો વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહીં હોય તો થઇ શકે છે જેલ તે ઉપરાંત જેલ અને દંડ બંને પણ થઇ શકે છે નવી દિલ્હી: કોરોના સંક્રમણથી બચવા માટે કોવિડ વેક્સિન સૌથી અસરકારક શસ્ત્ર છે ત્યારે હવે દિલ્હી સરકાર કોવિડ વેક્સિન ના લેનારા તેના કર્મચારીઓને કોઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code