પાદરીની ધમકી છતા જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના જૈનોએ ધર્મ પરિવર્તન કર્યું ન હતું
પૂ.આ.ભ શ્રી વિજયમુનિચંદ્ર સુરીશ્વરજી મ.સા લખ્યું છે કે, જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના બધા બાવીસ હજાર જૈનોને ધર્મ પરિવર્તન માટે પાદરીઓએ ધમકી આપી કે, છ મહિનામાં જૈન ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લો અથવા મરવા માટે તૈયાર થઈ જાઓ. રાજા કુમુદ અને બધા જૈન મરવા તૈયાર થયા પરંતુ ધર્મ પરિવર્તન કરવા ક્યારે તૈયાર ન […]