1. Home
  2. Tag "Jakhou"

કચ્છમાં જખૌ નજીક દરિયા કાંઠેથી BSF અને NCBના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 9 પેકેટ મળ્યા

ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છના દરિયા કિનારેથી બીન વારસી ડ્રગ્સના પેકેટો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીકના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી બીએસએફ અને એનસીબીના જવાનોને પેટ્રોલીંગ દરમિયાન માદક પદાર્થના 9 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ પહેલા મળી આવેલા ડ્રગ્સના પેકેટ જેવા જ કુલ 10 […]

કચ્છઃ જખૌ નજીક હવે બિનવારસી હાલતમાં સેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ વિસ્તારમાં દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સરહદની ખુબ જ નજીક આવેલુ છે જખૌ, જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અહીં બાજ નજર રાખી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી જખૌ નજીકથી ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવે છે. […]

કચ્છના જખૌ નજીકથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળ્યું

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જળ અને જમીન સીમાથી જોડાવેયો છે. દરમિયાન જખૌ વિસ્તારમાં જળસીમા પાસેથી અવાર-નવાર નશીલા દ્રવ્યો બિનવારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન ફરી એકવાર જખૌ નજીકથી ચરસનું પેકેટ મલી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. આ પેકેટ જખૌ બંદરથી 12 કિમી દૂર નિર્જલ બેટ પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. […]

જખૌ નજીક કૂંડીના નિર્જન બેટ પરથી સલામતી જવાનોને અફઘાની ચરસના પેકેટ મળ્યા

ભુજઃ ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે.  તેમજ સૌરાષ્ટ્રના દરિયામાં અનેક બેટ આવેલા છે. જેમાં મોટાભાગના બેટ પર માનવ વસતી નથી, આવા નિર્જન બેટનો ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરતા હોય સલામતી દળો, મરીન એજન્સી, વગેરે દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે જખૌ પાસે આવેલી નિર્જન એવા કૂંડી બેટ પર સરહદી સલામતી […]

બિપરજોય વાવાઝોડુ રાતના 9થી 10 કલાકની વચ્ચે જખૌ નજીકથી પસાર થશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, હાલ દરિયામાં જખૌથી લગભગ 170 કિમી દૂર હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં વાવાઝોડુ રાત્રના 9થી 10 કલાકની વચ્ચે જખૌ નજીકથી પસાર થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, વાવાઝોડાની અસર હાલ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. દરિયાકાંઠાના […]

જખૌ નજીક બેટ ઉપરથી શંકાસ્પદ માદવ દ્રવ્યોનું પેકેટ મળ્યું, BSFની ટીમે શરુ કરી તપાસ

અમદાવાદઃ કચ્છના સરહદી વિસ્તાર જખૌ નજીક એક ટાપુ ઉપરથી તાજેતરમાં ચરસના પેકેટ બિનવારસી મળી આવવાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં ફરી એકવાર એક નિર્જન બેટ ઉપરથી શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે અને બેટ ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું. આમ જખૌ નજીકથી બિનવારસી હાલતમાં માદક દ્રવ્યો મળી આવવાનો શિલશિલો […]

કચ્છના જખૌ નજીક ટાપુ ઉપરથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળ્યાં

BSFના પેટ્રોલીંગમાં મળ્યા પેકેટ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરુ કરી અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ 1600 કિમી લાંબા દરિયા કિનારા ઉપર સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન કચ્છના જખૌ નજીક આવેલા ટાપુ પર BSFને પેટ્રોલીંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. આ અગાઉ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code