ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે ચાર્જ નક્કી કરાયા બાદ ભારે વિરોધ થતાં નિર્ણય મુલત્વી રખાયો
રાજકોટઃ જિલ્લાના જસદણ નજીક આવેલા સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ છેલ્લા 8 દિવસથી વિવાદનું કેન્દ્ર બન્યું હતું. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશે. એવો હુકમ જાહેર કર્યો હતો. 8 દિવસ સુધી શિવભક્તોએ કરેલા વિરોધ બાદ અંતે મંદિરના ટ્રસ્ટે લોકોની આસ્થા […]