1. Home
  2. Tag "jalaram bapa"

વીરપુરમાં જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીની ઊજવણી માટે તડામાર તૈયારીઓ

વીરપુર ગામને રંગબેરંગી રોશનીથી શણગારાયું, જલારામ બાપાની જ્યંતી 8મી નવેમ્બરને શુક્રવારે ઊજવાશે. 300થી વધુ સ્વયં સવકો સેવા આપશે રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આગામી તા. 8મી નવેમ્બરને શુક્રવારના રોજ જલારામ બાપાની 225 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. બાપાની જન્મ જ્યંતી પહેલા જ વીરપુર ગામને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યુ છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા જન્મ જ્યંતીની ઊજવણી […]

વીરપુરમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 223મી જન્મજયંતીની ઉજવણીનો જોરદાર માહોલ

વીરપુર :સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતિ કારતક સુદ સાતમને સોમવારે તા.31 ઓક્ટોબરના રોજ છે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી પરંતુ હાલ કોરોના મહામારી નહિવત હોવાથી યાત્રાધામ વીરપુરમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, વીરપુરમાં પૂજ્ય જલાબાપાની 223મી જન્મજયંતિ ઉજવવા […]

જલારામ બાપાની 223મી જન્મ જ્યંતિ સોમવારે ઊજવાશે, વિરપુર ગામ રંગબેરંગી રોશની શણગારાયું

રાજકોટઃ યાત્રાધામ વિરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની 223મી જન્મજયંતિ કારતક સુદ સાતમને સોમવારે ધામધૂમથી ઊજવાશે.  છેલ્લા વર્ષથી કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાઈથી ઉજવાઈ હતી. પરંતુ હાલ કોરોના મહામારી નહીંવત હોવાથી યાત્રાધામ વીરપુરમાં બાપાની જન્મજયંતિ માટે કેટલાક દિવસોથી  તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જલાબાપાની 223મી જન્મજયંતિ ઊજવવા વિરપુરવાસીઓમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. […]

યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાનો આજે 141મો નિર્વાણ દિવસ

જલારામ બાપાનો આજે ૧૪૧ મો નિર્વાણ દિવસ વેપારીઓ દ્વારા જલાબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ જલાબાપાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે. દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે.પૂજ્ય જલાબાપાએ શરૂ કરેલ ભુખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી […]

જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં 222 કેક ધરાવાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે  દિવાળી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતા. તેમજ 222 કેક બનાવવામાં આવી હતી. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી […]

યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની 222મી જન્મજયંતી ગુરૂવારે ઊજવાશે

રાજકોટઃ યાત્રાધામ વીરપુરમાં  સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતિ કારતક સુદ સાતમને ગુરુવારે તા.11 નવેમ્બરના રોજ ધામધૂમથી ઊજવાશે.  ગત વર્ષે કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હળવી થતા યાત્રાધામ વીરપુરમાં અત્યારથી જ  તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જોકે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. વીરપુરમાં પૂજ્ય બાપાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code