JALDOOT એપઃ ગ્રામીણ વિસ્તારમાં કુવાના પાણીના સ્તરને માપી શકાશે
નવી દિલ્હીઃ ગ્રામીણ વિકાસ મંત્રાલયે “જલદૂત એપ્લિકેશન” વિકસાવી છે જેનો ઉપયોગ ગામમાં પસંદ કરેલા કુવાના પાણીના સ્તરને મેળવવા માટે સમગ્ર દેશમાં કરવામાં આવશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ મંગળવારે નવી દિલ્હીમાં “JALDOOT એપ” લોન્ચ કરશે. જલદૂત એપ ગ્રામ રોજગાર સહાયક (GRS)ને વર્ષમાં બે વાર (પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સૂન) પસંદ કરેલા કુવાના પાણીના […]