સરકારે લોન્ચ કરી ‘જલદૂત’ એપ, કૂવાના પાણીના સ્તરને માપવામાં સક્ષમ બનશે
સરકારે લોન્ચ કરી ‘જલદૂત’ એપ કૂવાના પાણીના સ્તરને માપવામાં સક્ષમ ગામમાં બે-ત્રણ કુવાની કરાશે પસંદગી દિલ્હી:કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મંગળવારે મોબાઈલ એપ ‘જલદૂત’ લોન્ચ કરી, જે ગ્રામ્ય રોજગાર સહાયકોને ચોમાસા પહેલા અને પછી વર્ષમાં બે વાર પસંદ કરેલા કુવાના પાણીના સ્તરને માપવામાં સક્ષમ બનાવશે. આ એપ ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે […]