જલિયાવાલા બાગના ઐતિહાસિક કુવામાં હવે પ્રવાસીઓ નહી નાખી શકે સિક્કાઓ -સરકારે લગાવ્યો પ્રતિબંધ
જલિયાવાલા બાગના કુવામાં સિક્કાઓ હવે નહી નાખી શકાય કુવામાં સિક્કાઓ નાખવા પર લાગ્યો પ્રતિબંધ દિલ્હીઃ- આજે દેશભરમાં વિજય કારગિલ દિવસે શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે ત્યારે સરકારે જલિયાવાલાબાગના કુવાને લઈને મોટો નિર્ણય પણ લીધો છે,પંજાબના અમૃતસર સ્થિત ઐતિહાસિક જલિયાવાલા બાગની મુલાકાતે લાખો લોકો દુનિયાભરમાંથી આવે છે. પરંતુ હવે પ્રવાસીઓ જલિયાવાલા બાગના કૂવામાં સિક્કા ફેંકી […]