1. Home
  2. Tag "Jalyatra"

અમદાવાદઃ જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી જળયાત્રા નીકળી

અમદાવાદઃ આજે ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા અંતર્ગત તેના પ્રથમ પગલે પરંપરાગત રીતે આજે જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જળયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરેથી 108 કળશોમાં જળ લાવી ભગવાન જગન્નાથજીનો મંદિર ખાતે જળા અભિષેક કરવામાં આવશે. આજથી રથયાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે આવનારા દિવસોમાં ભગવાનને મોસાળુ […]

અમદાવાદમાં જગન્નાથજી મંદિરથી કાલે શનિવારે જળયાત્રા યોજાશે, સંતો-મહંતો સહિત ભાવિકો જોડાશે

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર સમયાંતરે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સઘન બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. વધારાના સીસીટીવી પણ લગાવી દેવામાં આવ્યા છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. આવતીકાલે તા.22મી જુનને […]

અમદાવાદમાં જગન્નાથજી મંદિરે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધીઃ જળયાત્રા પ્રોટોકોલ મુજબ યોજાશે

અમદાવાદઃ રાજયમાં  કોરોના કેસમાં ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે.  અમદાવાદ શહેરમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે, ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે, પરંતુ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code