1. Home
  2. Tag "Jamjodhpur"

જામજોધપુરના વાંસજાળિયાની કો. ઓ. બેન્કનો કેશિયર 34.45 લાખની રોકડ સાથે ગુમ થયો

વિજિલન્સની તપાસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ, બેન્કની તિજોરી ખોલીને તપાસ કરાતા પરચુરણ મળ્યુ પણ રોકડ ગાયબ હતી, કેશિયરે 5 દિવસમાં રોકડ રકમ ઘરભેગી કરી હતી જામનગરઃ બેન્કનો જ કેશિયર બેન્કના લાખો રૂપિયા લઈને પલાયન થઈ ગયાનો બનાવ નોંધાયો છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલી ડીસ્ટ્રીક ઓપરેટિવ બેન્કનો કેશીયર પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરીને બેંકમાંથી […]

જામનગર જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, કાલાવડ, જામજોધપુરમાં વરસાદ

જામનગરઃ જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. જિલ્લાના કાલાવડ અને જોમજોધપુર તાલુકામાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જિલ્લાના બાકીના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયેલા છે. અને બફારો પણ વધ્યો છે. ત્યારે વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર […]

જામજોધપુરથી ઉપલેટા બસમાં અપડાઉન કરતા 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા

જામનગરઃ  ગુજરાતમાં કોરોનાની લહેરમાં આ વખતે વિદ્યાર્થીઓ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા એકીસાથે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે હડકંપ મચી ગયો હતો . તમામ વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે. સાથોસાથ તેમના પરિવારજનોના પણ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઇ છે. જામજોધપુરથી ઉપલેટા […]

ધોરાજીમાં કપાસની અને જામજોધપુર યાર્ડમાં મગફળીની ધૂમ આવક

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાની કૃપા સારીએવી રહી છે. તેના લીધે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. મગફળીની જેમ કપાસનું ઉત્પાદન પણ સારું થયુ  છે ત્યારે તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી થઇ રહી છે,  કપાસની આવક 1200  ગાંસડીથી શરૂ થઇ હતી અને હાલ રોજની 300  ગાંસડી જેટલી આવક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code