જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનું નામ બદલાયુંઃ હવે તેને ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ’ તરીકે ઓળખવામાં આવશે
જમ્મુ કાશ્મીરની હાઈકોર્ટનું નામ બદલાયું નવું નામ ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ’ રાખવામાં આવ્યું શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા બાદ તેને કેન્દ્રસાશિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો, ત્યારથી અહીની સ્થિતિમાં ઘણા બદલાવ અને સુધાર જકરવામાં આવી રહ્યા છે,ત્યારે હવે આ બગદલાવ હેઠળ ઉચ્ચ ન્યાયાલયનો પણ સમાવેશ થાય છે, જે પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રશાસિત […]