બનિહાલ-કાજીગુંડ હાઈવે પર બનેલી ટનલનું સફળ પરિક્ષણ ,હવે જમ્મુથી શ્રીનગર જવા માટે 16 કિમી અંતર ઘટશે,ટૂંક સમયમાં કરાશે લોકાર્પણ
બનિહાલ-કાજીગુંડ હાઈવેટનલનું સફળ , જમ્મુથી શ્રીનગર જવા માટે 16 કિમી અંતર ઘટશે, અનેક તકનિકી પરિક્ષણ પુરા થતા જલ્દી કરાશે લોકાર્પણ શ્રીનગરઃ- જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર 8.5 કિમી લાંબી આધુનિક ટનલનું ટ્રાયલ રન સફળ રહ્યું છે. જૂન 16 ના રોજ, પ્રારંભિક તબક્કામાં બે કલાક ટ્રાફિકને ખોલવામાં આવ્યો હતો, જ્યારે છેલ્લા ચોવીસ કલાકથી સતત વાહનોની અવરજવર […]