1. Home
  2. Tag "jammu"

પંજાબ-ઉત્તરાખંડ ઠંડીમાં ઠુંઠવાયું -દિલ્હી સહિત મહારાષ્ટ્ર અને ઓડીશામાં પણ ઠંડીનું જોર

સમગ્ર દેશમાં ઠંડીનું જોર ઉત્તર ભારતમાં બરફ વર્ષાથી લોકો ઠુઠવાયા દિલ્હીમાં આવનારા દિવસોમાં હજી તાપમાન નીચુ જવાની આગાહી દિલ્હીઃ-સમગ્ર દેશમાં શિયાળો શરુ થતાની સાથે જ ઠંડીએ જોર જમાવ્યું છે ત્યારે ઉત્તરભારતમાં કડકતી ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કાશ્મીરમાં બરફવર્ષોનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ઉત્તરભારતમાં કોલ્ડવેવથી જનજીવન પર અસર પડેલી જોવા મળી રહી છે,તો […]

J-K: પુંછમાં પાકિસ્તાને કર્યું ફાયરિંગ, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના સંગવાલી ગામમાં કર્યો ભીષણ ગોળીબાર ફાયરિંગ બાદ સંગવાલી ગામમાં ઘણાં મોર્ટાર શેલ કરવામાં આવ્યા જપ્ત નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પોતાની કાયરતાપૂર્ણ હરકતથી બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાને સોમવારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પુંછમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. તો ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. આના પહેલા પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના […]

જમ્મુ-કાશ્મીર : ગુરેજ સેક્ટરમાં 6 વર્ષ બાદ ઘૂસણખોરી, 2 આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાન હવે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી માટે નવા-નવા માર્ગો શોધી રહ્યું છે સેનાએ રાજ્યના ગુરેજ સેક્ટરમાં બે આતંકીઓને કર્યા છે ઠાર સૂત્રો પ્રમાણે, 6 વર્ષ બાદ આ વિસ્તારમાં ઘૂસણખોરીની ઘટના સામે આવી જમ્મુ-કાશ્મીરમાં શિયાળો શરૂ થતા પહેલા આતંકવાદીઓને મોકલવા માટે પાકિસ્તાને સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પરંતુ સુરક્ષાદળોના ચોકસાઈપૂર્વકના નિરીક્ષણને કારણે તેને દરેક વખતે ધૂળ ચાટવી પડી […]

કાશ્મીરના ઉધમપુરમાં દેખાયા શકમંદ, હાઈએલર્ટ પર સુરક્ષાદળ

કુડ વિસ્તારમાં શકમંદો દેખાયાની જાણકારી ઉધમપુર રિયાસીના ડીઆઈજીનું નિવેદન સુરક્ષાદળો હાઈએલર્ટ પર જમ્મુ-કાશ્મીર પોલીસે કેટલાક શકમંદ વ્યક્તિઓને જોયા બાદ એલર્ટ જાહેર કર્યું છે. ઉધમપુર રિયાસીના ડીઆઈજી સુજીત સિંહે કહ્યુ છે કે કુડ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકોને જોવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે. તેમણે કહ્યુ છે કે અમે શંકાસ્પદોની તલાશ કરી રહ્યા છીએ. સુરક્ષાદળોને હાઈએલર્ટ પર […]

અમેરિકાની ચેતવણી, કાશ્મીર વિવાદ બાદ ભારતમાં પાકિસ્તાની આતંકી હુમલાની શક્યતા

અમેરિકાનું જમ્મુ-કાશ્મીરને લઈને એલર્ટ પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલાની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર વિવાદની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર ભારતની તરફથી દુનિયાને એકજૂટ કરાઈ ચુકી છે અને પાકિસ્તાનનો અવાજ ક્યાંક દબાય ગયો છે. પાકિસ્તાન સતત પોતાના બદઈરાદા દુનિયાની સામે રજૂ કરી ચુક્યું છે અને હવે અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં હુમલો […]

JK: ગાંદરબલમાં અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં અથડામણ સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. તે ઓપરેશન હજીપણ ચાલુ છે. ઠાર કરવામાં આવેલા આતંકીની પાસેથી હથિયાર જપ્ત થયા છે. આના પહેલા 28 સપ્ટેમ્બરે પણ આતંકી અને સેનાની વચ્ચે અથડામણ થઈ હતી. તેમા ઘણાં આતંકીઓ ઠાર […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન, કઠુઆથી 40 કિલોગ્રામ આરડીએક્સ કરાયું જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે ઓપરેશન હાથ ધરાયું કઠુઆ જિલ્લાના બિલાવરથી 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સોમવારે કઠુઆ જિલ્લાના બિલાવરથી લગભગ 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યો છે. 40 કિલોગ્રામ આરડીએક્સ ઝડપાવાના મામલે જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ […]

જમ્મુ-કાશ્મીરમાં લોકોની હાઈકોર્ટ સાથે સંપર્ક કરવામાં અસમર્થતા સંબંધિત દાવા સાચા નથી : સુપ્રીમ કોર્ટ

જમ્મુ-કાશ્મીરના લોકો હાઈકોર્ટના સંપર્ક માટે અસમર્થ હોવાનો હતો દાવો જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટને સોંપ્યો રિપોર્ટ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના રિપોર્ટમાં સંપર્કમાં અસમર્થતાના દાવાને ગણાવાયા ખોટા સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ની જોગવાઈઓને સમાપ્ત કરવા સાથે જોડાયેલા ઘણાં મામલામાં સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું છે કે તેને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી રિપોર્ટ મળ્યો છે, જે […]

પાકિસ્તાનની સેનાના કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં કાશ્મીર મુદ્દા પર ચર્ચા

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ  કમર જાવેદ બાજવાએ મહત્વના કોર્પ્સ કમાન્ડરોની એક કોન્ફરન્સ આયોજીત કરી છે. પાકિસ્તાની સેનાના કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં કાશ્મીર મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક સુરક્ષાની સમીક્ષા અને એલઓસી પર તણાવની સ્થિતિની ચર્ચા હાથ ધરાઈ છે. સૂત્રોને ટાંકીને આવતા પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ બાજવાની અધ્યક્ષતામાં યોજાઈ […]

કાશ્મીર: પુંછના કરની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ગોળીબારમાં એસપીઓ ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે દિવસની શાંતિ બાદ પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાને શુક્રવારે મોડી રાત્રે પુંછના કરની સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે ભારતીય સેના દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ગોળીબારની સામે આકરી વળતી કાર્યવાહી કરવામાં આ હતી. આ ફાયરિંગમાં એક એસપીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code