1. Home
  2. Tag "jamnagar"

જામનગરમાં પૂર ઝડપે કાર દીવાલ તોડીને મકાનમાં ઘૂંસી ગઈ

જામનગરના રામેશ્વરનગર ચોક પાસે બન્યો બનાવ, કારચાલક યુવાનું ગંભીર ઈજાને લીધે મોત, કાર દીવાલ સાથે અથડાતા ધડાકાને લીધે લોકો દોડી આવ્યા જામનગરઃ શહેરના રામેશ્વર નગર ચોક પાસે હનુમાનના મંદિર નજીકથી ગઈ કાલે રાતના સમયે પૂરફાટ ઝડપે આવેલી કાર મકાનની દીવાલ તોડીને અંદર ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં ધડાકા સાથે કાર અથડાઈ હોવાથી એનો અવાજ […]

જામનગરમાં ગુરૂ નાનકની 555મી જન્મ જ્યંતિ હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ

ગુરૂદ્વારાથી પ્રભાત ફેરી યોજાઈ, શબ્દ કીર્તન અને ગરૂ કા લંગર પ્રસાદમાં ભાવિકો જોડાયા, સેહજપાઠજીની સમાપ્તિ કરવા આવી  જામનગરઃ  શહેરના ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં આજે ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી ઊજવવામાં આવી હતી. ગુરુદ્વારા ખાતેથી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સેહજ પાઠનો આરંભ કરવામાં આવ્યો હતો. સેહજપાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી શબ્દ […]

જામનગરના હાપા યાર્ડમાં મગફળીની ધૂમ આવક, હરાજી બંધ

યાર્ડમાં 80,000 ગુણી મગફળીની આવકથી હવે માલ રાખવાની જગ્યા જ નથી, મગફળીની આવક 8 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો, યાર્ડમાંથી મગફળીના જથ્થાના નિકાલ માટે પ્રયાસો શરૂ કરાયા જામનગરઃ જિલ્લાના તમામ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં જિલ્લાના સૌથી મોટા ગણાતા હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં જોરદાર વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં […]

જામનગર જિલ્લામાં અકસ્માતના જુદા જુદા બે બનાવો, 2ના મોત

ધ્રોળના સણોસરા ગામ પાસે ટ્રેકટરની અડફેટે બાળકનું મોત, કાલાવડ નજીર બે કાર સામસામે અથડાતા એકનું મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધ્રોળના સણાસરા ગામ પાસે અને કાલાવડના શાપર ગામ પાસે જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત મિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ […]

જામનગરમાં પ્રસાદ આરોગ્યા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગ

ગણેશ મહોત્સવમાં મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ઝાડા ઉલટી, અસરગ્રસ્ત બાળકોને જી જી હોસ્પિટલ ખસેડાયા, 48 બાળકોને સારૂ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ જામનગર: હાપા વિસ્તારમાં એલગન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં ગુરૂવારની રાતે મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ 100 જેટલા માસુમોને ઝાડા-ઉલટી થતા ચકચાર મચી ગઈ હતી. અસરગ્ર્સ્ત બાળકોને જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. […]

જામનગરમાં વર્ષો બાદ તેતર પક્ષીઓ જોવા મળ્યા

જામનગરનો વિસ્તાર પક્ષીઓનું સ્વર્ગ ગણાય, તેતર પક્ષીઓ ખાસ કરીને કચ્છમાં જોવા મળતા હોય છે, પક્ષીવિદોમાં તેતરનો અવાજ સાંભળીને ઉત્સાહ છવાયો જામનગરઃ જિલ્લાનો કેટલોક વિસ્તાર પક્ષીઓ માટે સ્વર્ગ ગણાય છે. ગણાબધા પક્ષીઓ દુર દુરથી વિહાર કરવા માટે આવતા હોય છે. તેમજ ઘણા પક્ષીઓનો કાયમી વસવાટ જોવા મળતો હોય છે. આ વિસ્તારમાં દર વર્ષે લોકોને પક્ષી જગત […]

જામનગર : મેઘરાજાએ વિરામ લેતાં શ્રાવણી મેળાનો પુનઃ પ્રારંભ થયો

અમદાવાદઃ જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ થઈ ગયો છે, અને મશીન મનોરંજન ની રાઈડ ચાલુ કરવા માટેની જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકોને મેળા નું મનોરંજન મળતું થયું છે. જોકે ખાણી પીણી ના સ્ટોલ, આઈસ્ક્રીમ બુથ અને રમકડા સ્ટોલ વગેરેના […]

જામનગર: જિલ્લા તથા મહાનગર ભાજપા દ્વારા આયોજીત ‘કેન્દ્રીય બજેટ-2024’ વિષય પર સંમેલન યોજાયું

અમદાવાદઃ જામનગર ખાતે જિલ્લા તથા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ‘કેન્દ્રીય બજેટ – 2024’ વિષય પરના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટને હૃદયપૂર્વક સ્વાગત કરતા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર તેમજ પૂર્વ પ્રવક્તા પ્રશાંતભાઈ વાળા એ  ઉપસ્થિત કાર્યકર્તાઓને બજેટ વીશે […]

દેશભરના કિન્નરોનું વિશ્વશાંતિ માટે જામનગરમાં મહાસંમેલન, 5000 કિન્નરો ઉમટી પડ્યાં

જામનગરઃ વિશ્વશાંતિ અર્થે જામનગરમાં અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનનો પ્રારંભ થયો છે. આગામી 23 મે સુધી ચાલનારા સંમેલનમાં ભંડારો સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. 11 દિવસના સંમેલનમાં ગુજરાત સહિત ભારતભરમાંથી 5000 કિન્નર ભાગ લઈ રહ્યા છે. જામનગરમાં કિન્નર સમાજ દ્વારા વિશ્વ શાંતિ માટે યોજાયેલા મહાસંમેલનમાં દેશભરમાંથી અંદાજે 5000 થી વધુ કિન્નરો જામનગર પહોંચી ગયા છે.  જામનગરને […]

શું સૌરાષ્ટ્રની આ બેઠકો પર નડશે ભાજપને ક્ષત્રિય ફેક્ટર, કઇ બેઠકો પર ભાજપનું પલડું ભારે ?

પોરબંદર લોકસભા બેઠક પોરબંદર લોકસભા બેઠક ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મેદાને છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા તેમની સામે ઉભા રહ્યા છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે ભાજપ માટે અર્જુન મોઢવાડિયાનું પાસું મજબૂત સાબિત થઈ શકે છે. ભલે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ માંડવીયા સામે આયાતી ઉમેદવારનો આક્ષેપ કર્યો હોય, પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code