જામનગરઃ કોર્પોરેશને મિલકત વેરા પેટે 3 મહિનામાં 19 કરોડની આવક
અમદાવાદઃ જામનગર કોર્પોરેશનને મિલકત વેરા પેટે આવકના વાર્ષિક 80 કરોડના લક્ષ્યાંક સામે પ્રથમ ત્રિમાસીક ગાળામાં રૂા.19 કરોડની આવક થઇ છે. આ ઉપરાંત વોટર વર્કસ શાખાને ત્રણ માસમાં રૂા.6.67 કરોડની આવક થઇ છે. અન્ય શાખાની આવકો મળીને પ્રથમ ત્રણ માસમાં રૂા.62.45 કરોડની આવક થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર મહાનગરપાલિકાને કોરોના કાળમાં આવકમાં થોડો ઘટાડો થયો […]