જામનગર જિલ્લામાં 1,09,995 હેકટરમાં મગફળીનું વાવેતર, કપાસના વાવેતરમાં ઘટાડો
જામનગરઃ જિલ્લામાં સારા વરસાદ બાદ ખેડુતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે. જિલ્લામાં આ વખતે ખેડુતો કપાસ કરતા મગફળીના વાવેતરને વધુ પસંદ કરી રહ્યા છે. ઓછું પિયત અને ઉંચા ભાવના કારણે ખેડૂતો કપાસના બદલે મગફળીના પાક તરફ વળતા 15 દિવસમાં 1,09,995 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. જામનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. […]