1. Home
  2. Tag "jamnagar"

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ મગફળીની મબલખ આવકથી ઊભરાયું

જામનગરઃ શહેરના હાપા માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઊભરાઈ રહ્યું છે. મગફળીની મબલખ આવક થઈ રહી છે. 12 કલાકમાં 23000 ગુણીની આવક યાર્ડમાં થઈ હતી. માત્ર જામનગર જિલ્લાના જ નહીં પણ અન્ય જિલ્લા અને તાલુકાના ખેડુતો જામનગરના યાર્ડમાં માલના વેચાણ માટે આવવાનુ પસંદ કરી રહ્યા છે. ઓકટોબરથી શરૂ થયેલી મગફળીની આવકમાં અત્યાર સુધીમાં સવા લાખથી વધુ મગફળીની […]

જામનગરમાં ભારતીય નેવી દ્વારા નૌકાદળ દિનની શાનદાર ઊજવણી કરાશે

જામનગર : શહેરમાં ભારતીય નેવીના INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નેવી વીકની શાનદાર ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વાલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પથી નેવી વીકની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 500 થી વધુ જવાનોએ રકતદાન કર્યું હતું.  દરમિયાન વાલસુરાના કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યું હતું કે,  નેવી વીક અંતર્ગત એક […]

જામનગરઃ ગુમ થયેલા વૃદ્ધની લાશની અંતિમવિધી કર્યા બાદ તેઓ પરિવારજનો સામે થયા હાજર

અમદાવાદઃ જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુમ થયેલા વૃદ્ધની જગ્યાએ પોલીસને મળેલા અજાણ્યા મૃતદેહને વૃદ્ધનો સમજીને પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરી લીધા હતા. જો કે, અંતિમ સંસ્કાર બાદ વૃદ્ધ ઘરે આવતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ આ ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ મૃતકની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી […]

જામનગરમાં ફરવા લાયક સ્થળો, જાણો સાથે જામનગરનો ઈતિહાસ

જામનગરનો છે અનેરો ઈતિહાસ ફરવા માટે છે અહીં અનેક સ્થળો લખોટા તળાવ છે ફરવાલાયક સ્થળ જામનગરની અંદર આમ તો ઘણી જગ્યાઓ જોવાલાયક છે. પરંતુ તેનું ખાસ આકર્ષણ લખોટા જીલ્લો છે. લખોટા જીલ્લો જામનગરનું મહત્વનું સંગ્રહાલય છે. આ કિલ્લાની આગાસી પર સુંદર શિલ્પોનો સંગ્રહ કરેલ છે. કોઠા બુરજ જામનગરનું શસ્ત્રાગાર હતું. અહીયા પ્રાચીન કુવો આવેલ છે […]

આવું કેવું? આ ફટાકડાને ખાઈ પણ શકાય છે, જાણો આવા ફટાકડા ક્યાં બન્યા

જામનગરના આ ફટાકડા આ ફટાકડાને ખાઈ પણ શકાય છે ચોંકી ન જશો, વાંચો રાજકોટ :દિવાળીના તહેવારમાં નવા-નવા પ્રકારના ફટાકડા જોવા મળતા હોય છે. ફટાકડા પણ એવા કે જેને જોઈને મનખુશ થઈ જાય. આવામાં જામનગરમાં એવા ફટાકડા બનાવવામાં આવ્યા છે જેને જોઈને તમે પણ કહેશો કે હે… આવું કેવું?? જામનગરમાં ખાસ દિવાળી પર ફટાકડાના આકારમાં ચોકલેટ […]

જામનગરઃ ધો-12 સુધીનો અભ્યાસ કરનાર ‘મુન્નાભાઈ MBBS’ ઝબ્બે, દર્દીઓને દવાઓ અને ઈન્જેકશન પણ આપતો હતો

અમદાવાદઃ જામનગ નજીક દરેજ જીઆઈડીસીમાં ધો-12 સુધીનો અભ્યાસ કરનાર શ્રમજીવીઓની વચ્ચે દવાખાનું ખોલીને શ્રમજીવીઓને દવાઓ આપવાની સાથે ઈન્જેકશન આપતો હતો. એટલું જ નહીં ગ્લુકોઝનો બાટલો પણ દર્દીઓને ચડાવતો હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે છાપો મારીને તેને ઝડપી લીધો હતો. તેમજ દવા અને ઈન્જેકશનનો જપ્ત કર્યો હતો. શ્રમજીવીઓના જીવન સાથે ચેડા કરનારા આ નકલી તબીબ […]

જામનગરમાં બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરીનું ઉદ્દઘાટન બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે કરાયું ઉદ્દઘાટન કાર્યક્રમમાં અનેક લોકો રહ્યા ઉપસ્થિત રાજકોટ:સંયુક્ત સચિવ અને નવી દિલ્હી સ્થિત સંરક્ષણ મંત્રાલયના સૈનિક સ્કૂલ સોસિયટીના માનદ સચિવ સતીશ સિંહ તેમજ સૈનિક સ્કૂલ સોસાયટીના ઇન્સ્પેક્ટિંગ ઓફિસર બ્રિગેડિયર પી.કે. શર્માએ 21 ઓક્ટોબર 2021ના રોજ જામનગર સ્થિત બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી. શાળાના આચાર્યએ અતિથિઓનું ઉષ્માભર્યું […]

જામનગરમાં છેલ્લા 4 દિવસથી વીજળી ન આવતા ઉદ્યોગકારોએ અને કામદારોએ કર્યો ચક્કાજામ

જામનગરઃ દેશમાં કોલસાની ઊભી થયેલી કૃત્રિમ અછતને લીધે વીજળીના ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે. જેના લીધે ઉદ્યોગોને વીજળી કાપ વેઠવાનો વારો આવ્યો છે. જામનગરના જીઆઇડીસી કનસુમરા પાટીયા પાસે ઉદ્યોગમાં કામ કરતા ઉદ્યોગકારો તેમજ પરપ્રાંતીય 300થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા અને હાઇવે જામ કર્યો હતો. પીજીવીસીએલ દ્વારા વીજળી ન આપતા તમામ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ધમાકેદાર શરૂઆત,જામનગરમાં કરોડો રૂપિયાના નિર્માણ કામને આપી મંજૂરી

ભૂપેન્દ્ર પટેલ સરકારની જામનગરને ભેટ જામનગરમાં કરોડોના નિર્માણના કામને મંજૂરી જામનગરવાસીઓને મોટી ભેટ રાજકોટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ 100.98 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે […]

જામનગરના જોડિયા તાલુકામાં 6 કલાકમાં 7.5 ઈંચ વરસાદ,ઊંડ-2 ડેમના 3 દરવાજા ખોલાયાં

જામનગર : સૌરાષ્ટ્રમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજા જામનગર પંથક પર વધુ હેત ઉભરાવી રહ્યા છે. રાજ્યમાં આજે દિવસ દરમિયાન 113 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં જામનગરના જોડિયા તાલુકામાં સાડા સાત ઈંચ વરસાદ પડતા લોકોની હાલત કફોડી બની હતી. જામનગરના જોડિયા તાલુકામાં ફરી એકવાર પૂર સ્થિતિ સર્જાઈ છે. જોડિયામાં આજે સવારથી જ વરસાદ  તૂટી પડ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code