1. Home
  2. Tag "jamnagar"

જામનગર શહેર અને જિલ્લાને ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો પુરવઠો ઉપલબ્ધ,

જામનગરઃ  શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પણ ગત ચોમાસામાં નોંધપાત્ર વરસાદ વરસતાં જિલ્લાના મોટા ભાગનાં જળાશયો છલોછલ થયાં હતાં. સારા ચોમાસાને કારણે ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો હોવાને કારણે ચૂંટણીના વર્ષમાં તંત્રનું મોટું ટેન્શન દૂર થઈ ગયું છે. આગામી ચોમાસા સુધી જામનગર શહેર અને જિલ્લામાં ગામડાંને આપવા માટે પૂરતો […]

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રાઇની ધૂમ આવક, સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ

જામનગરઃ જિલ્લામાં રાઈનો પાક સારોએવો થતા હાપાનું માર્કેટિંગ યાર્ડ રાઇની પુષ્કળ આવકથી  ઊભરાવા લાગ્યુ છે. છેલ્લા એક અઠવાડિયાથી હાપા માર્કેટિંગ યાર્ડમાં રાઇનો પાક લઇને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે. ખેડૂતોને રાઇના સારા એવા ભાવ મળી રહ્યા છે. જેના કારણે અન્ય જિલ્લામાંથી પણ હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો ધસારો વધી રહ્યો છે. આગામી મહિનામાં રાઇની હજુ વધુ સારી […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડ ધાણા અને ચણાની આવકથી છલકાયું, જગ્યાના અભાવે આવક બંધ કરી

જામનગર: ગત ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને કારણે સિંચાઈ માટેનું પુરતું પાણી મળી રહેતા આ વર્ષે સૌરાષ્ટ્રમાં રવિ પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. રવિપાકની આવકથી માર્કેટ યાર્ડ્સ છલકાય રહ્યા છે. જેમાં જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા, ચણા, અને ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. સમગ્ર રાજ્યના યાર્ડની સરખામણીમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસોના ઊંચા ભાવ […]

ગુજરાતમાં WHOનું કેન્દ્ર સ્થાપિત કરવા માટેનો હેતું શું છે – પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન મળશે

ગુજરાતમાં ખુલશે  WHOનું કેન્દ્ર  આ પ્રસ્તાવ પર કેન્દ્રએ મહોર લગાવી તબીબી પંરપરાગત પદ્ધતિને મળશે પ્રોત્સાહન   દિલ્હીઃ- દેશભરમાં તબીબી ક્ષેત્રમાં અનેક વિકાસના કાર્યો થી રહ્યા છે, અનેક હોસ્પિટલ, મેડિકલ કોલેજને સ્થાપિત કરી તબીબી ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર […]

જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વચ્ચે યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કરીને ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ […]

જામનગરના ખીજડિયા અભ્યારણમાં પક્ષીઓની વસતી ગણતરી, એક લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં

જામનગરઃ શહેર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણને પક્ષીઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે. શિયાળામાં દેશ-વિદેશના અનેક પક્ષીઓ અંહીના મહેમાન બને છે. તો દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આ વખતે કરાયેલી પક્ષી  ગણતરીમાં કુલ 276 પ્રકારના પક્ષીઓ જેની કુલ સંખ્યામાં 1,04,096 પક્ષીઓ નોંધાયાં હતા. સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરથી આશરે 15 કિમીના અંતરે આવેલુ ખીજડિયા […]

જામનગર: વહેલી સવારે વિઝિબિલિટી ઓછી થતા લોકોને વાહન ચલાવવામાં પડી તકલીફ

વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસની ચાદર ગાઢ ધુમ્મસ છવાતાં વિઝીબિલીટી પણ ઘટી વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરવાની પડી ફરજ જામનગર: આમ તો હવે રાજ્યમાં ઠંડીનો માહોલ ઓછો થયો છે, લોકોને હવે બપોરે તથા સવારે ગરમીનો અહેસાસ થાય છે પણ આજે સવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારે વાતાવરણમાં ભેજ જોવા મળ્યો સાથે ઓછી વિઝિબિલિટી પણ જોવા મળી. […]

જામનગર: રોડ પર રખડતા ઢોરએ કર્યો એક વ્યક્તિ પર હુમલો,ઇજાગ્રસ્ત

રખડતા ઢોરનો આતંક યથાવત એક વ્યક્તિ પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત ઇન્દિરા સોસાયટીમાં બન્યો બનાવ જામનગર: રખડતા ઢોરોનો આતંક હજી પણ યથાવત છે.શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર સરકારનો કોઈ અંકુશ નથી.જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આવામાં જામનગરમાં રખડતા ઢોરના આતંકની […]

જામજોધપુર: 157 લાખના ખર્ચે તૈયાર થયેલા બુટાવદરથી શેઠ-વડાળા રોડનું ખાતમૂહર્ત થયું

અવર-જવરમાં થતી ટ્રાફિકની મુશ્કેલીઓ થશે દૂર  તાલુકામાં રોડનું કરવામાં આવ્યું ખાતમૂહર્ત   કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ખાતમૂહર્ત   જામનગર: જામજોધપુર તાલુકાના બુટાવદર-સંગ ચિરોડા-મોટી ભરડ-કલ્યાણપુર-શેઠ વડાળા રોડનું કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતમૂહર્ત  કર્યું હતું.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 17.40 કિ.મી.ની લંબાઇ ધરાવતો આ માર્ગ 157.48 લાખના ખર્ચે નિર્માણ થનાર છે. આ રોડના નિર્માણ થકી બુટાવદરથી મોટી પાનેલી જતા રાહદારીઓની સુવિધામાં […]

જામનગરના ખેડૂતોને ફાયદો, પહેલી વાર હરાજીમાં એરંડાનો ભાવ રૂ.1400 બોલાયો

યાર્ડમાં એરંડાનો ઇતિહાસિક રેકોર્ડ બ્રેક ભાવ એરંડાના એક મણે 1400રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતને મળ્યા યાર્ડમાં જુદી જુદી પાંચ જણસીનો રેકોર્ડ બ્રેક ભાવ જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ઇતિહાસિક રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતને હરાજી દરમ્યાન મળ્યો છે. જામનગર પંથકના જ ફાચરીયા ગામનાસતિષભાઈ દામજીખેડૂત 16 ગુણી એરંડાના જથ્થા સાથે હાપામાર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને હરાજી દરમિયાન સારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code