PACS ને જન ઔષધિ કેન્દ્રો ખોલવાની મંજૂરીથી સૌથી નીચલા વર્ગને પણ ફાયદો પહોંચશેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ”પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર તરીકે PACS” વિષય પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી બી.એલ. વર્મા પણ હાજર રહ્યા હતા. સહકાર મંત્રાલયની ચાવીરૂપ પહેલો અને અત્યાર સુધી […]