45 કરોડ જનધન ખાતામાં અત્યાર સુધીમાં 2.1 લાખ કરોડ રૂપિયા એકઠા થયા: અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 45 કરોડ જન ધન ખાતાઓમાં અત્યાર સુધીમાં 2.1 લાખ કરોડ રૂપિયા એકઠા થયા છે. દિલ્હીમાં ફેડરલ બેંકની 2024ની વાર્ષિક સરકારી અને સંસ્થાકીય બિઝનેસ મીટનું ઉદ્ઘાટન કરતાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે બેંકિંગ ક્ષેત્ર આજે દેવાની ચુંગાલમાંથી બહાર છે અને સર્વકાલીન ઉચ્ચ પ્રદર્શન પર છે. અનુરાગ ઠાકુરે […]